For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય લશ્કરનો ગુપ્ત પત્ર લીક થયો, છ દોષિત

|
Google Oneindia Gujarati News

indian-soldiers
નવી દિલ્હી, 13 જૂન : ભારત અને ચીનની સરહદ પર નિયુક્તિ અને ચંસાલનાત્મક યોજનાઓ અંગેની અત્યંત ગુપ્ત માહિતી લીક થવાના મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીએ ભારતીય લશ્કરના છ અધિકારીઓને દોષિત ગણાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક વર્ષો પહેલા ઘટેલી આ ઘટનાના સંબંધમાં અનેક મામલામાં દોષિત ઠેરવવામાં આવેલા સૈન્ય અધિકારી સામે હવે દંડાત્મક પગલાં ભરવામાં આવશે. તેમણે જણાવ્યું કે રંગિયા આધારિત 4 કોરનો અત્યંત ગોપનીય પત્ર લીક થઇ જતા તે ખોટા હાથોમાં ચાલ્યો ગયો હશે.

માનવામાં આવે છે કે આ પત્રમાં ચીન સીમા સાથે સંબંધિત સંચાલાત્મક યોજનાઓ અને ભારતીય સેના અંગેની મહત્વની માહિતી હતી. સૂત્રોએ જણાવ્યું કે તે સમયે 21 માઉન્ટેન ડિવિઝનની કમાન્ડ મેજર જનરલ એન એસ ઘેડની પાસે હતી. જેમને પાઠળથી લેફ્ટનન્ટ જનરલના પદે બઢતી આપવામાં આવી હતી. તેમની પાસે પાકિસ્તાન સીમા પર બઠિંડા આધારિત 10 કોર કમાન્ડ છે.

English summary
Indian Army's top secret letter leaked six indicted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X