Yoga Day 2023 Live: PM મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરશે
International Yog Day 2023 Live Updates: સમગ્ર વિશ્વ આજે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી કરી રહ્યું છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષની થીમ 'એક વિશ્વ, એક સ્વાસ્થ્ય' વસુધૈવ કુટુંબકમના સિદ્ધાંત પર રાખવામાં આવી છે, આ થીમ આયુષ મંત્રાલય દ્વારા પસંદ કરવામાં આવી છે. 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની જાહેરાત વર્ષ 2014માં કરવામાં આવી હતી, આ વખતે તે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. રાજધાની દિલ્હી સહિત દેશના અનેક સ્થળો પર યોગ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પળેપળની અપડેટ જાણવા આ પેજ રિફ્રેશ કરતા રહો...

અભિનેતા રિચાર્ડ ગેરે પહોંચ્યા
#WATCH | New York: I am extremely excited to be here. Thousands of people are here. I will be following PM Modi today and will do yoga here. This time it's going to be really huge and amazing: Three-time Grammy Award-Winning Musician Ricky Kej#9thInternationalYogaDay pic.twitter.com/kk2bcbTbbC
— ANI (@ANI) June 21, 2023
મેરી મિલબેને કહ્યું આ એક અદ્ભુત સન્માન
#WATCH | New York: It's such a great morning. And what a wonderful honour to be a part of this great day with the Prime Minister celebrating his visit to the United States and certainly all of the wonderful work that he is doing across the world... We're going to have a great… pic.twitter.com/xxgOEU8YDJ
— ANI (@ANI) June 21, 2023
અભિનેતા રિચાર્ડ ગેરે પહોંચ્યા
#WATCH | Richard Gere arrives at the UN HQ in New York to take part in the Yoga Day event led by PM Narendra Modi.
— ANI (@ANI) June 21, 2023
"...It is a very nice feeling here today," he says. pic.twitter.com/vbpDnYZ5O6
આ લોકો પીએમ સાથે જોડાય તેવી અપેક્ષા છે
#InternationalDayofYoga2023 | President of the 77th United Nations General Assembly, Csaba Korosi, actor Richard Gere, New York City Mayor Eric Adams, Digital evangelist Vala Afshar, award-winning storyteller Jay Shetty, Indian chef and restaurateur Vikas Khanna and Grammy award… pic.twitter.com/5YBOdJVEnR
— ANI (@ANI) June 21, 2023
PM મોદી યોગ સત્રનું નેતૃત્વ કરશે
#WATCH | USA: PM Narendra Modi to lead yoga session at the UN Headquarters in New York on the occasion of #9thInternationalYogaDay today pic.twitter.com/BGI5t9eM7V
— ANI (@ANI) June 21, 2023
ન્યુયોર્કમાં યોગ કાર્યક્રમની તૈયારી
#WATCH | Preparations underway at the UN headquarters lawns for PM Modi-led #InternationalDayofYoga2023 event in New York pic.twitter.com/YuGTRdihBk
— ANI (@ANI) June 21, 2023
જેકી શ્રોફે યોગ પર આ વાત કહી હતી
#WATCH | Mumbai: "Yoga is something that unites. Children should be taught, it is a good thing," says actor Jackie Shroff on the occasion of #InternationalDayofYoga2023 pic.twitter.com/39p19eH0D4
— ANI (@ANI) June 21, 2023
રાજકોટમાં જળ યોગ
#WATCH गुजरात: अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर राजकोट में लोगों ने जल योग किया।#InternationalYogaDay2023 pic.twitter.com/j1wo2jSTJX
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
ક્રિકેટરોએ પણ યોગ કર્યા
Virender Sehwag, Pragyan Ojha celebrate International Yoga Day
— ANI Digital (@ani_digital) June 21, 2023
Read @ANI Story | https://t.co/d9qHQgVpue#virendersehwag #PragyanOjha #InternationalDayofYoga2023 pic.twitter.com/V4kuh75KiH
લશ્કરી સ્ટેશન પર જળ યોગ
#WATCH केरल: तिरुवनंतपुरम में अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर पंगोडे सैन्य स्टेशन पर जल योग किया गया।#InternationalYogaDay pic.twitter.com/p548OnVFor
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
પીએમ મોદી મુખ્ય સેવક છે
'Pradhan sevak' Narendra Modi is leading India's heritage through Yoga at UN: Smriti Irani
— ANI Digital (@ani_digital) June 21, 2023
Read @ANI Story | https://t.co/yIb2HldsEk#PMModi #smritiirani #Yoga #InternationalYogaDay pic.twitter.com/PDsBK2HZjE
યોગ કરી રહ્યા છે દિવ્યાંગો
#WATCH | Differently abled people perform yoga in Raipur, Chhattisgarh to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/M4Z8kEEzTi
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 21, 2023
યોગ માટે પંડિત નેહરુનો આભાર
On International Day of Yoga, we thank Pt. Nehru, who was instrumental in popularising Yoga & even made it a part of national policy.
— Congress (@INCIndia) June 21, 2023
Let us appreciate the importance of the ancient art & philosophy in our physical & mental wellbeing & take steps to incorporate it in our lives. pic.twitter.com/XqOyMwgock
1 લાખથી વધુ લોકોએ યોગ કર્યા
#WATCH | Gujarat: Over 1 lakh people performed Yoga with CM Bhupendra Patel in Surat on #9thInternationalYogaDay pic.twitter.com/1EuHDqSVsZ
— ANI (@ANI) June 21, 2023
'પીએમ યોગીએ ભારતીય સંસ્કૃતિને ઓળખ અપાવી'
Amit Shah greets people on Int'l Yoga Day, says it's an invaluable heritage by India to world
— ANI Digital (@ani_digital) June 21, 2023
Read @ANI Story | https://t.co/lnZ0uA5eB3#AmitShah #InternationalDayofYoga2023 pic.twitter.com/JNe06JQaJG
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે કર્યા યોગ
दिल्ली: राष्ट्रपति द्रौपदी मुर्मू ने अंतरराष्ट्रीय योग दिवस के अवसर पर राष्ट्रपति भवन में योग किया।
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
उन्होंने कहा, "योग हमारी सभ्यता की महान उपलब्धियों में से एक है और दुनिया के बाकी हिस्सों के लिए भारत का महान उपहार है। योग शरीर और मन को एक साथ लाता है और यह जीवन के लिए एक समग्र… pic.twitter.com/M5R8HdDkEz
20 હજારથી વધુ લોકોએ યોગ કર્યા
20 हज़ार से भी ज्यादा लोगों ने आज यहां योग किया। निश्चित रूप से हम उत्तराखंड को योग और संस्कृति के क्षेत्र में विकसित करने के लिए हर संभव प्रयास करेंगे। हम आज ये भी संकल्प लेते हैं कि जब तक हम इस लक्ष्य को प्राप्त नहीं कर लेते हैं तब तक हम चैन से नहीं बैठेंगे...जल्द ही हम… https://t.co/BQBkZSCWiK pic.twitter.com/u2VdYdbzmU
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
કેદીઓએ પણ કર્યા યોગ
#WATCH मध्य प्रदेश: इंदौर में अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर केंद्रीय कारागार में कैदियों और जेल स्टाफ ने योग किया।#InternationalYogaDay pic.twitter.com/j881f2VRFK
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
મુખ્યમંત્રી સાવંતે કર્યા યોગ
#WATCH गोवा: गोवा के मुख्यमंत्री प्रमोद सावंत ने अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर डॉ. श्यामा प्रसाद मुखर्जी इंडोर स्टेडियम में आयोजित योग कार्यक्रम में हिस्सा लिया।#InternationalYogaDay pic.twitter.com/7ZJYpiXqvJ
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
આખી દુનિયા યોગના પ્રભાવમાં
#WATCH | Jabalpur: "Today we are celebrating International Yoga Day. Under the leadership of PM Modi, the entire world is under the influence of Yoga," says Madhya Pradesh CM Shivraj Singh Chouhan on #9thInternationalYogaDay pic.twitter.com/CejIP18pBY
— ANI (@ANI) June 21, 2023
સીએમ ભૂપેન્દ્ર પટેલે સુરતમાં કર્યા યોગ
સુરત ખાતે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની રાજ્યકક્ષાની ઉજવણીમાં જોડાઈને સૌની સાથે યોગાભ્યાસ કર્યો. આ કાર્યક્રમમાં વિક્રમી સંખ્યામાં લોકોએ જોડાઈને અવસરને ઊર્જામય બનાવી દીધો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2023
આ પ્રસંગે, શ્રેષ્ઠ કામગીરી કરનાર યોગ તાલીમકર્મીઓનું પુરસ્કાર આપીને સન્માન કર્યું તેમજ યોગના વિવિધ પાસાઓ આવરી… pic.twitter.com/UaXNecAmNy
નૌવારી સાડીમાં યોગ
#WATCH महाराष्ट्र: भाजपा नेता चित्रा किशोर वाघ ने अन्य महिलाओं के साथ अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर पारंपरिक मराठी नौवारी साड़ी पहनकर गेटवे ऑफ इंडिया पर योग किया।#InternationalDayofYoga2023 pic.twitter.com/WIibHnWEWJ
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
અરુણાચલમાં જવાનોના યોગ
अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर अरुणाचल प्रदेश में तैनात सेना के जवानों ने योग किया।
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
(फोटो सोर्स- भारतीय सेना) pic.twitter.com/fkd2EXvNG1
ઓમ બિરલાએ કર્યા યોગ
#WATCH दिल्ली: लोकसभा स्पीकर ओम बिरला ने अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर योग किया।#InternationalYogaDay2023 pic.twitter.com/k5DYzVVCnF
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યા યોગ
#WATCH दिल्ली: केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर लोगों के साथ योग अभ्यास किया।#InternationalYogaDay2023 pic.twitter.com/JLStXBQJ8u
— ANI_HindiNews (@AHindinews) June 21, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
