ITBP અધિકારીના દિકરાએ કોસ્ટેબલની ગોળી મારીને હત્યા કરી, રસોયાનું કામ કરતો હતો કામ, ઘરમાં બે બાળક અને પત્ની

દિલ્હીના આઇટીબીપી કેમ્પ છાવલામાં એક અધિકારીના દિકરાએ આઇટીબીપી કોસ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દિધી હતી. 21C રેન્ક આઇટીબીપી અધિકારીના ઘર પર 36 વર્ષીય આઇટીબીપી કોસ્ટેબલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આઇટીબીપી અધિકારીના દિકરાની ધરપકડ કરી લેવામાં આવી છે.

MUDER

પોલીસે તેના કબ્જામાથી હથિયાર મેળવ્યુ છે. આ અધિકારીના નામે પર એક પ્રાઇવેટ લાઇસેન્સી હથિયાર છે. ડીસીપી દ્વારકા એમ હર્ષવર્ધને જણાવ્યુ હતુ કે, કેસ નોધી લેવામાં આવ્યો છે. અને તપાસ કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે જણાવ્યુ હતુકે, આઇટીબીપી કોસન્ટેબલની હતયા કરનાર દિગ્વિજયની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી દિગ્વિજયના પિતા આઇટીબીપીમાં 21C કેટેગરી પર તૈનાત છે. તેમના દિકરાએ કૉંસ્ટેબલની હત્યા કરી દિધી હતી. આરોપી દિગ્વિજયની વિરુદ્ધમાં ધારા 302 અને આર્મ્સ એક્ટ અનુસાર કેસ દર્જ કરવામાં આવ્યો છે. સાથે જ ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.

મૃતક કોસન્ટેબલની ઓળખ ભૂપસિહ મીણાના રૂપમાં કરવામાં આવી છે. જને આઇટીબીપી અધિકારીના દિકરાએ ગોળી મારીને હત્યા કરી દિધી છે. ડીસીપીએ કહ્યુ કે, લાઇસેન્સ વાળા હથિયાર અદિકારીના નામ પર છે. આરોપી દિગ્વિજય બેરોજગાર છે. તેણે કોસ્ટેબલ પર પાચ ગોળી ચલાવી હતી. જેનાથ તેનુ મોત થઇ ગયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X