Karnataa Essembly Poll: જે.પી. નડ્ડા આજે ભાજપનો સંકલ્પપત્ર કરશે જાહેર, આ મુદ્દા પર રહેશે ફોકશ
10 મે ના રોજ થનાર કર્ણટકાની ચૂંટણીની બાબતે ભારતીય જનતા પાર્ટી સોમવારે પોતાની ચૂંટણી સંકલ્પ પત્રની જાહેરાત કરશે. સૂત્રોએ જણાવ્યુ છે કે, સંકલ્પ પત્ર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા મુખ્યમંત્રી બસવારાજ બોમ્મઇ અને પાર્ટીના દિગ્ગજ બીએસ યદિયુરપ્પાની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવશે.

સુત્રોએ જણાવ્યુ છે કે, પાર્ટીનુ સંકલ્પ પત્ર યુવાઓ માટે કલ્યાણકારી ઉપાયો, પાયાની જરૂરીયાત વિકાસ અને મહિલા સશક્તિકરણ પર કેન્દ્રીત હોય શકે છે. આ સિવાય પહેલી વાર મતદાતાઓને સાથે લેવા માટે 12 મી પાસ કરનાર યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે એક વિશેષ સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી શકે છે.
2018 ની ચૂંટણી ઘોષણા પત્રમાં બીજેપીએ સમાજના દરેક વર્ગ પર ફોકસ કર્યુ છે. પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં રક્ષા ઉપાયોનો પણ સમાવેશ કર્યો છે.
આ વચ્ચે પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમને અે સાંપ વચ્ચે તુલના કરતા કોગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે, કર્ણટકાની જનતા આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જવાબ આપશે.
પીએમ મોદીએ કહ્યુ કે કર્ણાટકાની જનતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને જવાબ આપશે. ઉલ્લેખનીય છએકે, કોગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કર્ણાટકાના કાલાબુરાગીમાં ખે ચૂંટણી સભામાં કહ્યુ હતુ કે, "પીએમ મોદી એક ઝહેરીલા સાંપ છે. તમે વિચારી શકો છો કે, આ ઝહેર છે કે નહી. જો તમને તેને ચાટો તો તમે મરી જઇ શકો છો"












Click it and Unblock the Notifications
