પ્રિયંકા ગાંધીના માટે હાઇ સિક્યોરિટી ઇનપુટ બાદ જબલપુર પોલીસ અલર્ટ, કોઇ રિસ્ક નહી લેવામાં આવે
ઝેડ પ્લેસની ભારે સુરક્ષાથી વચ્ચે રહેનાર કોગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાધીના જબલપુર પહોચવા પર તેમની સુરક્ષાના મામલે પોલીસ કોઇ જ રિસ્ક લેવા નથી માગતી. સૂત્રો અનુસાર પોલીસને થોડા ઇનપુટ મળ્યા છે. ત્યાર બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ સમય દરમિયાન ઘણઆ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે. પોલીસે પહેલાથી જ નક્કી ગાઇડલાઇન હિસાબથી સુરક્ષાની વ્યવસ્થા કરી લિધી છે. પરંતુ એક દિવસ પહેલા એ ખબર ચર્ચામાં રહી હતી કે, પ્રિયંકાની સુરક્ષાને લઇને અલર્ટ રહેવા કહેવામાં આવ્યુ હતુ. નક્કી રૂટ વાળા વિસ્તારમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે.
જોક એ સ્પષ્ટનથી થઇ શક્યુ કે, ઇનપુટ સેનટ્રલ હતુ કે, સ્ટેટ એજેન્સી દ્વારા આવ્યુ હતુ એએસપી સમર વર્માએ અમુક મીડિયાને નિવેદન આપ્યુ હતુ કે, ખતરાને ધ્યાનમાં રાખીને ડીએસપી-ટીઆઇ રેન્કના દર્જન જેટલા અધિકારી સાથે લગભગ બે ડઝન જેટલા જવાનો પોલીસની સુરક્ષામાં તૈનાત રહેશે.
આ સિવાય સુરક્ષા ઘેરા વધારે કડક કરી દેવામાં આવ્ય ોછે. સાદા ડ્રેસમાં પણ પોલીસ જવાનો સિવયા પ્રિયંકા ગ્વારીઘાટથી સભા સ્થળ સધી જે રસ્તા પરથી આવશે. ત્યાં બિલ્ડીગ પરથી પણ પોલીસ નજર રાખશે. નક્કી રૂટને સીસીટીવી કેમરાથી લેન્સ કરવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારના ખતરાથી સામે ટકરવા ાટે પોલીસે તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે.












Click it and Unblock the Notifications
