Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રધાનમંત્રી મોદી પર જયરામ રમેશે પર સાધ્યુ નિશાન, નવી સંસદ ભવનને ગણાવી પીએમની પ્રશનલ વેનિટી પ્રોજેક્ટ

સંસદની નવી બિલ્ડીગનું કાર્ય લગભગ પૂરુ થવા આવ્યુ છ.ે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંદની નવી બિલ્ડીગનું ઉદ્દઘાટન 28 મે ના રોજ કરશે. નવી સંસદની બિલ્ડીગનું ઉદ્ધઘાટન પહેલા કોગ્રેસ નેતા જયરામ રમેશે પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ.

NARMADA MODI

કોગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પીએમ મોદી ની સસંદમાં નવી તસ્વીર ને શેયર કરતા તેના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યુ કે, ખૂદ તે બિલ્ડીગના આર્કિટેક્ટ, ડિઝઆઇનર, વર્કર છે. ખુદ 28 મે ના રોજ બિલ્ડીગનું ઉદ્ધઘાટન કરશે. આ તસવીર તે વાતની સસ્દીક કરે છે કે, આ પીએમનું પ્રશનલ વિનિટી પ્રોજેક્ટ છે.

જણાવી દઇએ કે, 28 મે નારોજ વીર સાવકરનો જન્મ દિવસ છે. એવામા માનવામાં આવી રહ્યુ છએકે, 28 મે ના જાણીજોઇને સંસદની નવી બિલ્ડીગનું ઉદ્દઘાટન કરવામા માટે પંસદ કરવામાં આવી છે. તેથી તે વિરોધ પક્ષોને જવાબ આપી શકે.

રાહુલ ગાધી લગાતાર વીર સાવરકરને લઇને હુમલો કરતા હોય છે. આ મામલે પર સરકાર તરફથી રાહુલ ગાધીને માફીની પણ માગ કરવામાં આવી હતી. તમામ ભાજપ સાસંદોએ રાહુલ ગાધીને આ મામલે ઘેરવા પ્રયત્ન કર્યો પરંતુ રાહુલ ગાધીએ માફી માગવાનો ઇન્કાર કરી દિધો હતો. જેના પર ભાજપ સાસદે કહ્યુ કે, રાહુલ ગાધી ક્યારેય સાવરકર થઇ પણ ના શકે.

જેવી રીતે રાહુલ ગાધી સાવરકર પર લગાતાર હૂમલો કરી રહ્યા છે ત્યાર બાદથી સકેત મળી રહ્યા છએ કે, ભાજપ તેને લઇને રણનીતિ બનાવી રહ્યા છે. તેનો જાવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે. ગયા વર્ષે પીએમ મોદીએ સાવરકરને ત્યાગની મૂર્તિ ગણાવ્યા હતા. તેમને પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X