તવી નદીમાં તોફાન, રેસ્ક્યુ સમયે હેલીકૉપટરનું દોરડું તૂટ્યું

અચાનક જળસ્તરોમાં વધારો થવાને કારણે જમ્મુની તાવી નદીમાં બે લોકો ફસાયા છે. તેઓ માછીમારી માટે આવ્યા હતા અને પાણીનો પ્રવાહ અચાનક વધતો ગયો

અચાનક જળસ્તરોમાં વધારો થવાને કારણે જમ્મુની તાવી નદીમાં બે લોકો ફસાયા છે. તેઓ માછીમારી માટે આવ્યા હતા અને પાણીનો પ્રવાહ અચાનક વધતો ગયો ત્યારે પાછા જઈ શક્યા નહીં. બંને લોકોને બચાવવા એરફોર્સના હેલિકોપ્ટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. તે જ સમયે, બચાવ દરમિયાન, હેલિકોપ્ટરની સીડીનું દોરડું તૂટી ગયું, જેના કારણે એક વ્યક્તિ નીચે પડી ગયો અને વહી ગયો. પરંતુ ત્યારપછી તે તરીને કિનારે આવવામાં સફળ રહ્યો હતો.

Jammu

તમને જણાવી દઇએ કે 5 લોકો નદીમાં ફસાયા હતા, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બે લોકો હજી પણ ફસાયેલા છે જેઓ તેમને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમને બચાવવા માટે, એક સૈનિક આર્મીના હેલિકોપ્ટરથી નીચે ઉતર્યો અને ફસાયેલા બંનેને દોરડા સાથે બાંધીને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા જયારે જવાન ત્યાં જ બેસી રહ્યો.

આ પછી, હેલિકોપ્ટર ફરીથી જવાનને લેવા માટે આવ્યું અને દોરડું જવાન માટે છોડી દેવામાં આવ્યું, ત્યારબાદ જવાનને પણ સલામત બહાર કાઢયો. આ સમગ્ર ઓપરેશનમાં સેનાના જવાને જોરદાર જોશ દાખવ્યો છે.

આ પણ વાંચો: હિમાચલ-ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, દેશના 14 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X