જાપાનના પીએમ ફુમિયા કિશિદાએ પ્રધાનમંત્રી મોદી સાથે પાણીપુરીની માજા માણી,Video
જાપાનના પ્રધાનમંત્રી ફિમયા કિશિદાએ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે પાણીપુરીની મજા માણી હતી. બંનેએ મળીને પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાધી હતી.
જાપાનના પ્રધાનમંત્રી ફિમાય કિશિદા ભારતના બે દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફુમિયા કિશિદાનું ખુલાદિલથી સ્વાગત કર્યુ હતુ. પીએમ મોદીએ ફિમયા કિશિદાને પાણીપુરી ખવડાવી હતી. એ સાથે જ ચાની ચૂસ્કી પણ લીધી અને બુદ્ધ જયંતી પાર્કનુ ભ્રમણ પણ કર્યુ હતુ. ફુમિયો કિશિદાએ પાણીપુરી ખાવાનો વિડીયો સામે આવ્યો છે. જેમા તે અળગ અળગ ફ્લેવરની પાણીપુરી ખાઇ રહ્યા છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે ઉભા છે. અે સાથે મળીને પાણીપુરીનો સ્વાદ માણી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેયર કર્યો છે. જેમા જોઇ શકાય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ફુમિયા કિશિદા સાથે ઉભા રહીને પાણીપુરીના સ્ટોલ પર પાણીપુરી ખાઇ રહ્યા છે. કિશિદા પુદીના અને અલગ અલગ ફ્લેવરની પાણી પુરી ખાઇ રહ્યા છએ. જ્યારે પાણીપુરી સર્વ કરનાર તમે વધારે લેશો તો પ્રધાનમંત્રી મોદી ખુદ કહે છે કે, એક વધુ આપો. જાપાનના પ્રધાનમંત્રી સાથે પીએમ મોદીએ બુદ્ધ પાર્કનું ભ્રમણ કર્યુ હતુ. આ દરમિયાન બંનેએ અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી હતી. બોધિ વૃદધ પર પુષ્પ અર્પણ કર્યા હતા.
તમને જણાવી દઇએ કે, કિશિંદાએ ભારતના પ્રવાસમાં પ્રધાનમંત્રી મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી. જેમા જી7 બેઠકમાં આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જણાવી દઇએ કે, જી7 ની બેઠક મે મહિનામાં હિરોસીમામાં થશે. કિશિદા બઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે ભારત અને જાપાન વચ્ચે ઘણો મજબુત સહોય છે. ડિફેન્સ મેન્યુફૈક્ચરિગ કેક્ષમા નવી શોધ ડિઝઆઇન અને ક્રિએન થઇ શછે છે.
પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી ફિમયા કિશિદાને ચંદન ની લાકડાથી બનેલી ગૌતમ બુદ્ધની મૂર્તિ ભેટ આપી હતી. મૂર્તિ કર્ણાટકમાં તૈયાર કરવામાં આવી આવી હતી. આ મૂર્તિને કદમી લાકડીની જાળીમાં ભેટ કરવામાંઆવીહતી. જણાવી દઇએ કે, ચંદનની લાકડાને કાપીને તેની મૂર્તિ બનાવાની વર્ષો જૂની પરંપરા છે.












Click it and Unblock the Notifications
