JNU ટીચરને ખોળામાં બેસાડતા કન્હૈયાની અશ્લીલ ફોટો વાયરલ
રસ્તાથી લઈને સંસદ સુધી દેશભક્તિ અને દેશદ્રોહની ચર્ચા કરવાવાળા જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના છાત્ર અધ્યક્ષ કન્હૈયા કુમાર ધીરે ધીરે ફસાતા જઇ રહ્યા છે. હાલમાં જ કન્હૈયા કુમારની કેટલીક વિવાદિત ફોટો વાયરલ થઇ ગઈ છે જે થોડી અશ્લીલ પણ છે.
હાલમાં સોશિયલ મીડિયા પર જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના છાત્ર અધ્યક્ષ કન્હૈયા કુમારની JNUના એક ટીચર સાથેની વિવાદિત ફોટો વાયરલ થઇ છે. આ ફોટોમાં કન્હૈયા કુમાર JNUના એક ટીચર સાથે બેઠકમાં જોવા મળી રહ્યા છે.

ખાસ વાત એ છે કે આ ફોટોમાં ટીચર કન્હૈયા કુમારના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે, અને તેમને કન્હૈયા કુમારના ખભા પર હાથ મૂકી રાખ્યો છે. આ ફોટો પર ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, પરંતુ આ ફોટો માં કેટલી સચ્ચાઈ છે તે કહી શકાઈ તેમ નથી.












Click it and Unblock the Notifications
