જ્યોતિ મર્ડર કેસ: પોલીસને મળી 'પર્સનલ ડાયરી', હનીમૂન પર જ્યોતિ સમજી ગઇ હતી પરિનો ઇરાદો
કાનપુર, 3 ઓગષ્ટ: કહેવામાં આવે છે કે સત્ય એક દિવસ સામે આવી જ જાય છે ભલે તેને ગમે તેટલી ચાલાકીથી છુપાવવામાં આવે. પોતાના જ પતિની ગાડીમાં મોતનો શિકાર થયેલી જ્યોતિએ પોતાની ડાયરીમાં દર્દભરી કહાણી લખી હતી.
આઇજી આશુતોષ પાંડેએ જણાવ્યું હતું કે ડાયરીમાં જ્યોતિએ પીયૂષ વિશે ઘણું બધુ લખ્યું છે. આવો તમને મુદ્દાસર જણાવીએ કે આ દર્દભરી દાસ્તાંન કેવી રીતે શરૂ થઇ હતી અને ક્યાંજઇને ખતમ થઇ-

કરોડપતિ વહૂ ની 'પર્સનલ ડાયરી'
પહેલાંથી જ મારી સાથે ખરાબ વ્યવહાર શરૂ થઇ ગયો છે. અમે 12 દિવ્સ માટે હનીમૂન પર ગયા હતા, પરંતુ એરપોર્ટ પર જ પીયૂષ મારી સાથે ગેરવર્તણૂક કરી.

કરોડપતિ વહૂ ની 'પર્સનલ ડાયરી'
મને તેના પર શક થવા લાગ્યો કારણ કે આખા હનિમૂન દરમિયાન અને અજણ્યાઓની માફક દિવસો પસાર કરતા રહ્યાં તથા આ સત્ય છે કે પીયૂષના ઘણી મહિલા સાથે સંબંધ હતા.

કરોડપતિ વહૂ ની 'પર્સનલ ડાયરી'
હનીમૂન દરમિયાન તે 2-2 કલાક સુધી કૉલ અને એસએમએસમાં વ્યસ્ત રહેતો હતો તથા ક્યારેય તેણે મારી સાથે એક પતિની માફક વ્યવહાર કર્યો નથી. મને તેના પર અફસોસ છે.

કરોડપતિ વહૂ ની 'પર્સનલ ડાયરી'
કેસમાં નાટકીય વળાંક તે સમયે આવ્યો જ્યારે આરોપી મહિલા મનીષા મખીજાએ પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવવાની મનાઇ કરી દિધી.

કરોડપતિ વહૂ ની 'પર્સનલ ડાયરી'
ધરપકડ સમયે મનીષાના ગર્ભવતી હોવાની વાત સામે આવી હતી. જેલમાં ડૉક્ટરી પરીક્ષણ દરમિયાન મનીષાએ પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવવાની મનાઇ કરી દિધી.

કરોડપતિ વહૂ ની 'પર્સનલ ડાયરી'
નિયમોના અનુસાર પ્રેગ્નેંસી ટેસ્ટ મહિલાની ઇચ્છા વિના કરાવી શકાય નહી, એટલા માટે ડૉક્ટરોએ પણ તેની ઇચ્છા વિના પ્રેગ્નેંસી ટેસ્ટ કરાવવા પર ભાર મૂક્યો નહી.












Click it and Unblock the Notifications
