Karnataka Election Result 2023 : મલ્લિકાર્જૂન ખરગેના પુત્ર પ્રિયંકની સીટનો હાલ, જાણો ચીત્તપુરમાં કોણ આગળ છે?

Karnataka Election Result 2023 : કર્ણાટક વિધારસભાની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે. શરૂઆતના પરિણામો જોતા લાગી રહ્યું છે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થઇ રહી છે.

બંને પાર્ટી પોતાની જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના પુત્ર પ્રિયંક ખરગેની બેઠકની સ્થિતિ શું છે?

Priyank Kharge

પ્રિયંક ખરગે ત્રીજી વખત કર્ણાટકના ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જે બાદ તમામની નજર ચીત્તપુર (SC) વિધાનસભા સીટ પર છે. પ્રિયંક ખરગે ભાજપના મણિકાંત રાઠોડ અને જેડીએસના ડૉ. સુભાષ ચંદ્ર રાઠોડ સામે ચૂંટણી લડી રહ્યા છે.

આવી સ્થિતિમાં મતગણતરી બાદ પ્રિયંક ખરગે જેડીએ ઉમેદવારથી પાછળ છે. પ્રિયંગ ખરગેએ વર્ષ 2018 અને 2013માં સતત બે ચૂંટણી જીતી છે. તો આ વખતે શું થશે? તેના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X