ભાજપ આગળ નીકળતા સોશિયલ મીડિયાએ લીધી મઝા, પપ્પુ અને ઈવીએમને પણ ન છોડ્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. હાલમાં આવી રહેલા રૂઝાનો અનુસાર પ્રદેશમાં ભાજપની સરકાર બની શકે છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. હાલમાં આવી રહેલા રૂઝાનો અનુસાર પ્રદેશમાં ભાજપની સરકાર બની શકે છે. 222 વિધાનસભા સીટોમાંથી ભાજપ 104 સીટો પર આગળ છે. જેમાં 4 સીટો પર તે જીતી ચૂક્યુ છે. પ્રદેશમાં સરકાર બનાવવા માટે 112 સીટો પર બહુમત જોઈએ અને જો ભાજપનો વિજયરથ આ ગતિએ આગળ વધ્યો ગયો તો તે એકલુ જ સરકાર બનાવી લેશે.

social media

વળી, ગયા 5 વર્ષોથી કર્ણાટકની કમાન સંભાળી રહેલ કોંગ્રેસ આ વખતે ઘણુ પાછળ છે. વર્ષ 2013 માં કોંગ્રેસે 122 સીટો પર જીત મેળવીને સત્તા પ્રાપ્ત કરી હતી. અત્યાર સુધીના રૂઝાનોમાં તેને માત્ર 64 સીટો જ મળી છે. એચડી દેવગૌડાનું જનતાદળ (સેક્યુલર) હાલના રૂઝાનોમાં 44 સીટોમાં આગળ ચાલી રહ્યુ છે અને અન્યને 1 સીટ મળી છે.

પરિણામોના રૂઝાન આવતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સે મઝા લેવાની શરૂઆત કરી દીધી છે. કોઈ ઈવીએમ મશીનને હેક બતાવી રહ્યુ છે તો કોઈ પપ્પુ પર નિશાન સાધી રહ્યુ છે. વાંચો કર્ણાટક ચૂંટણી પરિણામ પર મઝાના સોશિયલ મીડિયા રિએક્શન્સ-

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X