અરવિંદ કેજરીવાલ પાસે 71 લાકની સંપત્તિ

એક અંગ્રેજી દૈનિક સમાચારપત્રના અહેવાલ અનુસાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહેલા કાર્યકર્તાથી રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલે આ ઘોષણા નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રથી ટિકિટને લઇને આવેદન માટે કરી છે.
અહેવાલ અનુસાર કેજરીવાલ પાસે ઇન્દ્રાપુરમમાં એક જમીન છે જેની કિંમત 70 લાખ રૂપિયા છે. તેની સાથે જ એક લાખ રૂપિયા તેમના બેન્કના ખાતામાં જમા છે. તેમની પત્નીના નામથી ગુડગાવમાં એક ફ્લેટ છે જેની કિંમત એક કરોડ રૂપિયા છે.
અરવિંદ કેજરીવાલની આ ઘોષમા સાથે જ આમ આદમી પાર્ટીએ તેમના ફોર્મ અને અન્ય દસ્તાવેજોને વેબસાઇટ પર અપલોડ કરી દીધા છે અને તેના પર લોકોથી તેના વિચાર અને સુચન માંગ્યા છે.












Click it and Unblock the Notifications
