Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પત્નીઓની અદલા-બદલી કરીને બનાવતા હતા સંબંધ, સાતની ધરપકડ, પોલિસે કહ્યુ 1000 જોડા આ ગંદા ખેલમાં શામેલ

કેરળ પોલિસે પત્નીઓ અને પાર્ટનરની અદલા-બદલી કરીને શારીરિક સંબંધ મામલે સાત લોકોની ધરપકડ કરી છે.

તિરુવનંતપુરમઃ કેરળ પોલિસે પત્નીઓ અને પાર્ટનરની અદલા-બદલી કરીને શારીરિક સંબંધ મામલે સાત લોકોની ધરપકડ કરી છે. એક મહિલાની આ વિશેની ફરિયાદ બાદ આ ધરપકડો કરવામાં આવી છે. પોલિસનુ કહેવુ છે કે તેમને લગભગ 1000 જોડા આ કામમાં શામેલ હોવાની શંકા છે જેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના કોટ્ટાયમ જિલ્લામાં આ ધરપકડ થઈ છે.

મહિલાની ફરિયાદથી થયો ખુલાસો

મહિલાની ફરિયાદથી થયો ખુલાસો

કોટ્ટાયમના કરુકાચલ પોલિસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેને બીજા કોઈ સાથે સંબંધ બનાવવા માટે કહ્યુ. પતિ સામે પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યુ કે તેનેકોઈ બીજા પુરુષ સાથે અપ્રાકૃતિક યૌન સંબંધ બનાવવા માટે મજબૂર કરવામાં આવી. તેણે જણાવ્યુ કે તેનો પતિ આ પ્રકારના ગ્રુપનો હિસ્સો છે અને બીજી મહિલાઓ સાથે પણ આ થઈ રહ્યુ છે.

પોલિસે જોયુ - એક મોટુ ગ્રુપ કરી રહ્યુ છે આ કામ

પોલિસે જોયુ - એક મોટુ ગ્રુપ કરી રહ્યુ છે આ કામ

પોલિસે મહિલાની ફરિયાદ પર કાર્યવાહી કરીને તેના પતિની ધરપકડ કરી. મહિલાના પતિ અને તેના દોસ્તોની ધરપકડ બાદ પોલિસે પાર્ટનરોની અદલા-બદલી કરીને આ સમગ્ર નેટવર્કને શોધ્યુ. ત્યારબાદ અત્યાર સુધી આ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આખા રાજ્યમાં ફેલાયુ છે રેકેટ

આખા રાજ્યમાં ફેલાયુ છે રેકેટ

પોલિસનુ કહેવુ છે કે ઘણા લોકો પર તેમની નજર છે. ખૂબ જલ્દી વધુ ધરપકડ કરવામાં આવી શકે છે. પોલિસનુ કહેવુ છે કે રાજ્યના લોકો આ રેકેટનો હિસ્સો છે. આ ગ્રુપમાં 1000થી વધુ જોડા છે જે સેક્સ માટે મહિલાઓનુ આદાન-પ્રદાન કરી રહ્યા હતા. પોલિસે જણાવ્યુ કે તપાસમાં જાણવા મળ્યુ છે કે એકથી વધુ પુરુષોના એક સમયમાં એક મહિલા સાથે કે અપ્રાકૃતિક રીતે સંબંધ બનાવવના પણ અમુક પુરાવા મળ્યા છે. વળી, અમુક લોકોએ પૈસા માટે પણ પોતાની પત્નીઓને બીજા લોકો પાસે જવા માટે કહ્યુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X