Amritpal Singh Arresdted: મોગા પોલીસે અમૃતપાલ સિહની કરી ધરપકડ

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિહ જે છેલ્લા ણા દિવસોથી ફરાર હતો. તેને આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ અનુસાર ભાગેડુ અમૃતપાલ સિહને મોગા પોલીસે ધરપકડ કરી છે. અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી.

amritpal sing

ઉલ્લેખનીય વાત એ છે કે, અમૃતપાલ સિહ 18 માર્ચથી ફરાર હતો. છેલ્લા ઘણા દિવસોથી અમૃતપાલ સિહ પોલીસના હાથમાં નહોતો આવી રહ્યો. પરંતુ હવે પંજાબના મૌગા પોલીસમાં આત્મસમર્પણ કરી દિધુ છે. પોલીસે તેને અટક કરી લીધી છે.

અમૃતપાલ સિહને અસમની ડિબ્રુગઢ જૈલમાં મોકલી દેવાામાં આવ્યો છે. જ્યાં પહેલાથી તેના 8 સાથી બંધ છે. આ લોકો સામે નેશનલ સિક્યોરિટી એક્ટ અનુસાર કેસ દાખલ કરવામાં આવશે.

અમૃતપાલસિહ સલકારે ખાલિસ્તાની-પાકિસ્તાન એજેન્ટની જાહેરાત કરી છે. તે પંજાબમાં છેલ્લા વર્ષોથી સક્રિયા છે. અે અક્સર પોતાના હથિયારબંધ સમર્થકો સાથે નજર આવે છે. રિપોર્ટ અનુસાર અમૃતપાલ સિહ આતંકવાદી જરનૈલ સિહ ભિંડરવાલેનો ફોરોવર છે.

વારિસ પંજાબ દેના મુખ્યા અમૃતપાલ સિહ જલંધર જિલ્લાથી પોલીસની પકડથી ભાગી ગયો હતો. ત્યાર બાદથી લગાતાર પોતાના ઠેકાણઆ બદલી રહ્યો હતો. અમૃતપાલ અલગ અલગ વૈષ બદલીને પોલીસ પકડથી ભાગી રહ્યો હતો.

અમૃતપાલ સિહની પત્ની કિરણદિપ કૌરને 20 એપ્રિલ શ્રી ગુરુ રામ દા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકી લેવામાં આવી હતી. સૂ્ત્રો અનુસાર તે લંડન ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ તેને પોલીસે રોકીને તેની પુછપરછ કરી હતી.

એરપોર્ટ સૂત્રોનુ કહેવુ છે કે, અમૃતપાલ સિહની પત્ની એર ઇન્ડિયાની ફ્લાઇટથી બર્મિધામ જઇ રહી હતી. તેણે ઇમિગ્રેશન અકાઉ્નટ પર રિપોર્ટ કર્યુ હતુ. પરંતુ બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

કિરણદીપ કૌરની હાલમાં જ અમૃતપાલ સિહ સાથે લગ્ન થયા છે. જે છેલાલ એક મહિાનાથી પોલીસ પકડથી ભાગી રહ્યો છે. એવામાં જેવી રીતે અમૃતપાલ સિહ પોલીસની પકડમાં આવ્યો છે તેને મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X