Air India માં વિવિધ પદો પર કરવામાં આવી રહી છે ભરતી, એરલાઇન્સ દર મહિને આટલા કેબિન ક્રૂ અને મેંબર્સને અને પાયલટો
વર્તમાન સમયમાં જ્યાં કંપનીઓ મંદીના નામ પર કર્મચારીઓને નોકરીમાથી બહારનો રસ્તો દેખાડી રહી છે. એવામાં એર ઇન્ડિયાએ દર મહિને પોતાને ત્યાં પાયલટ અને ક્રૂ ની બંમ્પર ભરતી કરવાનો નિર્મય કર્યો છે.

એર ઇન્ડિયાના સીઓએ સોમવારે જાણકારી આપી હતી. કે, એર ઇન્ડિયાને વર્ષના અંત સુધીમાં છ A350 વિમાનન મળવાની આશા છે. તેમણે જણાવ્યુ હતુ કે, ઓક્ટોબરની આસપાસ પહેલા A 350 વિમાન મળી જશે.
સીઓ વિલ્સને કહ્યુ કે, એર ઇન્ડિયા દર મહિને 550 કેબિન ક્રૂ સભ્યો, 50 પાયલટની ભરતી કરી રહી છે. તેમણે કહ્યુ કે, એર ઇન્ડિયા સંચાલનને મજબૂત કરી રહી છે. સીઇઓ કેપબેલ વિલ્સને કહ્યુ કે, એર ઇન્ડિયામાં વિમાનનમાં સ્વસ્થ્ય બદલાવની શરૂઆત થઇ ચૂકી છે.
એર ઇન્ડિયા સીઓ એ જણાવ્યુ હતુ કે, અંત સુધીમાં એ 350 વિમાન મળવાની આશા છે. સીઇઓએ કહ્યુ કે, કંપની બદલાવનો પ્રારંભ કરી ચૂકી છે. ઓક્ટોોબરની આસાપાસ એ350 નો પહેલા વિમાન એરલાઇન્સ કંપનીના બેડામાં સમાવેશ કરી દેવાામાં આવશે.
એર ઇન્ડિયામાં વધી રહેલા વિમાનો લઇને એર ઇન્ડિયા બંપર ભરતી કરી રહી છે. તેના અતંર્ગત 550 કેબિન ક્રૂ મેંબર્સ અને 5 પાયલટોને નોકરી પર રાખવામાં આવી રહ્યા છે. એર લાઇન્સ પોતાના પરિવારજનોને મજબૂત કરવા તેમજ વૃદ્ધિ કરવા પર લગાતાર ફોકસ કરી રહયા છે.
જાન્યુઆરી 2023 જબરદસ્ત લોસમાં ચાલી રહેલી એર ઇન્ડિયા એરલાઇન્સને ટાટા ગૃપે ખરીદી હતી. એર ઇન્ડિયાને ફર્સ થી અર્સ પર લઇ જવા માટે એર ઇન્ડિયાએ કેટલાય ઉપાય કર્યા છે. તમાથી 470 નવા વિમાનનો ઓર્ડર પણ આપ્યો હતો. તેમજ ઇન્ટરનેશનલ સર્વિસને વધારી છે.












Click it and Unblock the Notifications
