મોદીને વડાપ્રધાન પદે જોવા માગુ છું: કૃષ્ણા

મુંબઇ, 2 એપ્રિલઃ હાસ્ય અભિનેતા કૃષ્ણા અભિષેક દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને જોવા ઇચ્છે છે. કૃષ્ણાનું માનવું છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર એક સારા વ્યક્તિ છે અને તે દેશની ઓળખ બદલી શકે છે, જેવી રીતે મુખ્યમંત્રી રીતે ગુજરાતની તસવીર બદલી છે.

Krushna-Abhishek
કૃષ્ણાએ રવિવારે અહીં ઇંચ બાય ઇંચ સ્પાને લોન્ચ કરતી વખતે કહ્યુ કે, મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ વિજયી થવું જોઇએ, કારણ કે રાજકારણમાં તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે અને તેમને ઘણો અનુભવ છે. તેમણે ગુજરાતની જે રીતે તસવીર બદલી છે, તેને જોતા લાગે છેકે તેમનો અનુભવ દેશના હિતમાં કામ કરશે.

તેમણે આગળ કહ્યું કે, તે ઘણા ઉર્જાવાન છે. તેમન ઉમર 64 વર્ષની આસપાસ છે, પરંતુ તે જ્યારે ભાષણ આપે છે, તો તેમની ઉર્જા અને તેમનું ઉત્સાહ સ્પષ્ટ જોવા મળે છે. તેથી મને લાગે છેકે તેમણે સત્તામાં આવવું જોઇએ. કૃષ્ણા ટૂંક સમયમાં અભિનેતા અક્ષય કુમાર સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ ઉપરાંત તે ટીવી રિયાલિટી શો એન્ટરટેઇમેન્ટ કે લિયે કુછ ભી કરેગામાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X