મણીપરમાં 29 ઓગસ્ટથી વિધાનસભા સત્ર પર કુકી સંગઠને વિરોધ વ્યક્ત કર્યો, સરકારને કરી અપિલ
મણીપુરમાં બે પ્રમુખ આદિવાસી સંગઠને રવિવારે સરકારને આદિવાસીઓની ભઆવનાઓ અને રાજકીય સ્થિતિને જોઇને 29 ઓગસ્ટથી વિધાનસભા સત્રને સ્થગતિ કરવાની માગ કરી રહ્યા છે. ઇંડિજિનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમ અને કમેટી ઓન ટ્રાઇબલ યૂનિટીએ રવિવારે રાત્રે એક સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે, સ્થિતિ સારી થવા અને કુકી જે સમુદાયના લોકોની સંતુષ્ટી થવા સુધી તેને સ્થગિત કરવામાં આવુ જોઇએ.

તેમણે સરકારને કહ્યુ કે અલ્પ સંખ્યક જનજાતીઓ લોકોની ભાવનાઓ પર વિચાર કર્યા વગર સત્રને આગળ નિર્ણય કરે છે તો તેનાથી ઉત્પન્ન થનાર કોઇ પણ અપ્રિય ઘટનાની જેમ પુરી જવાબદારી રાજ્ય સરકારની હશે." આઇટીએલએએફ સચિવ મુઆન ટોમ્બિંગ અે સીટીયુ સચિવ લેનમિલનલૂન સિંગાસિટે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે, 29 ઓગસ્ટના સત્ર બોલાવુ એક અયોગ્ય નિર્ણય છે. કેમ કે, વર્તમાન સ્થિતિ કુકી જો ધારાસભ્યોના ભાગ લેવા માટેની બિલકુલ યોગ્ય ટાઇમ નથી.
તેમણે કહ્યુ કે, 3 મેથી વર્તમાન જાતીય હિસા ફેલાયા બાદ થી ઇફાલની ઘાટીમાં 100 કરતા વધારે નિર્દોષ કુકી જો લોકોની હત્યા અને સેંકડો ચર્ચો અનો કાર્ટરો સહિત હજારો ઘરોને નષ્ટ કરી દેવામાં આવી છે. મંત્રીયો અને ધારાસભ્યોના જીવ અને સંપતિને પણ નથી છોડવામાં આવી. મહિલાઓને નિર્વસ્ત્ર કરવામાં આવી. નગ્ન ફેરવામાં આવી. બળાત્કાર કરવામાં આવ્યો. તેમની હ્તયા કરવમાં આવી. હજારો આત્્યાધુનિક હથિયારો અને લાખો ગોળા બારુદ લુટી લેવામાં આવ્યો. હજી પણ મોટી માત્રમાં આવુ થઇ રહ્યુ છે.
રાજ્યમાં હજી બંને આદિવાસી સંગઠનોએ દાવો કર્યુ છે કે, આ બધાની વચ્ચે સરકાર દોષિયોને ખુલ્લે આમ ફરવાની અનુમતિ આપે છે. આ તમામ ઘટનાઓએ રાજ્યને પુરી રીતે યુદ્ધ ક્ષત્રમાં બદલી નાખ્યુછે. રાજ્યમાં સમગ્ર રીતે અરાજગક્તા છે.ચાલી રહેલી હિંસાને નિયંત્રીત કરવા માટે પગલા લેવાની જગ્યાએ વિધાનસભા સત્ર બોલાવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
