મહારાષ્ટ્ર: વિપક્ષી ગઠબંધન બૈઠક પહેલા લાલુ યાદવે દિકરા તેજસ્વી સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં પુજા અર્ચના કરી
મુંબઇ વિપક્ષી ગઠબંધન INDIA ના પક્ષોમાં જમાવડો શરુ થઇ ગયો છે. કુલ 28 વિપક્ષો પાર્ટી બેઠકમાં શામિલ થયા હતા. વિપક્ષી ગઠબંધનની ત્રીજી બેઠક હતી. આ વચ્ચે રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પોતાના દિકરી અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે મુંબઇ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં પુજા અર્ચના કરી છે.













Click it and Unblock the Notifications
