પં. બગાળ પચાયત ચૂટણી: મોડી રાત્રે મતગણતરી કેન્દ્ર પર ઘરના પર બેઠા બીજેપી પ્રમુખ, TMC પર ગેરરીતિનો આરોપ
પશ્ચિમ બંગાળમાં હિસા વચ્ચે થયેલી બે વાર પંચાયતની ચૂંટણી સંપન્ન થયા બાદ મોડી રાત્રે પરીણામ આવતા રહ્યા હતા. આ વચ્ચે પંચાયતની ચૂંટણીમાં સત્તારુઢ પાર્ટી ટીએમસીનો દબદબો જોવા મળ્યો હતો. મતગણતરી દરમિયાન તમામ કેન્દ્રો પર જવાનોની તૈનાતી કરવામાં આવી હતી.

63,229 ગ્રામ પચાયત સીટો માટે મતગણતરી મંગળવાર સવારે 8 વાગે શરુ થઇ હતી. જેમા શરુઆતમાં ટીએમસી બહુમતમાં આગળ જોવા મળી હતી. જે મતોના ગણતરી સાથે પરીણામાં બદલતા જોવા મળ્યા હતા.
ટીએમસીએ 28,985 અને ભારતીય જનતા પાર્ટીને 7,764 સીટ જ્યારે કોગ્રેસને અત્યાર સુધીમાં 2022 સીટ મળી છે.
રાજ્ય ચૂંટણી આયોગ અનુસાર, મંગળવાર રાત 10:30 વાગે ટીએમસી 1,540 પંચાયત સીટો પર આગળ ચાલી રહ્યા હતા. જ્યારે બીજેપી 417 પર આગળ હતા. માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી 2,409 સીટ જીતી ચૂકી છે. જ્યારે 260 સીટ પર આગળ ચાલી રહી છે.
અન્ય દળોએ 725 સીટ જીતી છે જ્યારે 23 સીટ પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અપક્ષ જેમાં ટીએમસીના બાગી નેતાઓનો પણ સમાવેશ થાય છે. 1,656 સીટ જીતી અે 104 સીટો પર બહુમત મળ્યા છે.
મોડી રાત્રે દક્ષિણ દિનાજપુર જિલ્લામાં બાલુરઘાટ કોલેજમાં એક મતગણતરી કેન્દ્ર બહાર પશ્ચિમ બંગાળ ભાજપા અધ્યક્ષ સુકાંત મજૂમદાર ઘરણા પર બેસી ગયા હતા.
દિવસમાં શરુ થયેલી ગણતરી ચૂંટણીના પરીણામોમાં હેરફેરના આરોપ લગાવતા તેમણે પોતાના ઘરણા શરુ કર્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ચૂટણીમાં અમારા ઉમેદવારોને જીત મળી હોવા છતા પરીણામ મનગઢંત ચે. સત્તારુઢ પક્ષે ગણતરીમાં ઘાઘલી કરીને પોતાના ઉમેદવારોને જીતવામામાં મદદ કરવા માટે અપરાધીઓને મતગણતરી કેન્દ્ર પર અંદર લાવામાં આવ્યા છે. ખંડ વિકાસ અધિકારી પક્ષ પાતી છે. અને એક એજેન્ટ ટીએમસીનો છે.












Click it and Unblock the Notifications
