For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: મુંબઇ હુમલામાં હાફિઝ સઇદને ફરી ક્લિન ચિટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

5.00 pm: મલેશિયાઇ વિમાનની તલાશ કરી રહેલી ટીમને હિંદ મહાસાગરમાં મળ્યા 58 ટૂકડા.

4.30 pm: પાકિસ્તાનમાં નાવ ડૂબી જતા 18 જાનૈયાઓના મોત.

4.00 pm: સીરિયાઇ સેનાના હવાઇ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના 17 આતંકી માર્યા ગયા.

3.00 pm: મુંબઇ હુમલામાં હાફિઝ સઇદને ફરી ક્લિન ચિટ

2.00 pm: નાઇજીરીયામાં ચર્ચની દીવાર પડવાથી 44 લોકોના મોત. જ્યારે 130 લોકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે.

1.00 pm: બ્રિટેને એ વાતની ખરાઇ કરી છે કે ઇસ્લામિક સ્ટેટ દ્વારા જારી કરવામાં આવેલ વીડિયો સાચો છે, જેમાં બ્રિટિશ બંધકને ડેવિડ હેન્સનું ગળુ કાપતું બતાવાયું છે.

11.00 am: મહારાષ્ટ્રમાં સીએમની ખુરશી પર શિવસેનાએ 'સામના'ના માધ્યમથી રજૂ કરી દાવેદારી, CM ચૌહાણને ગણાવ્યા ICU ના દર્દી

10.45 am: પૂર્વ CAG વિનોદ રાયનું પુસ્તક લોંચ થતાં પહેલાં મનમોહન સિંહે સાધ્યું મૌન

10.30 am: રાહત અને બચાવ ઑપરેશન વિશે અફવ ફેલાવનારા પર વરસ્યા ઉમર અબ્દુલા

10.20 am: દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય રંજીત સિંહ વિરૂદ્ધ એફઆઇઆર, બનાવટી જાતિ સર્ટિફિકેટ આપવાનો આરોપ

10.10 am: ચીનમાં સ્કુલના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે મિલિટ્રી ટ્રેનિંગ, પરંતુ સુરક્ષાને લઇને શરૂ થયો વિવાદ

10.00 am: જમ્મૂ કાશ્મીર પૂર: તેલંગાણા સરકાર 'વૉટર પ્યૂરીફાયર' પુરા પાડશે.

10.00 am: સ્વીડનના વડાપ્રધાન ફ્રેડરિક રેનફેલ્ડે 2014ના સંસદીય ચૂંટણીમાં પોતાની સેંટર-રાઇટ ગઠબંધન સરકારના નિરાશાજન પ્રદર્શન બાદ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.

9.35 am: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, 100 ભારતીય સૈનિકોને 300 ચીની સૈનિકોએ ઘેર્યા.

9.08 am: સુપ્રીમ કોર્ટ આજે સીબીઆઇ ચીફ રંજીત સિંહા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી કરશે.

8.55 am: શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પર પ્રહાર કરતા તેમને 'એક આઇસીયુના દર્દી' ગણાવ્યા છે.

8.40 am: શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધોમાં તિરાડને લઇને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મીડિયામાં નિવેદન આપી શકે છે.

8.15 am: જમ્મુ અને કાશ્મીર પૂર: કેન્દ્ર સરકાર દ્વારા અત્રેના લોકોને રોગચાળાથી બચાવવા ડોક્ટરોની ટીમ મોકલાવી છે.

English summary
Latest News in Brief of 15 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X