News In Brief: દિલ્હીમાં ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત અને લદ્દાખમાં ચીની સેનાની ઘુસણખોરી

5.37pm: ભારતીય સરહદ પર ચીની સૈનિકોની આડોડાઇ, જુઓ વીડિયોમાં...
12.39 pm: ચીને ભારત પાસેથી શીખવાની જરૂર છે: દલાઇ લામા
12.35 pm: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની શિખર વાર્તા પૂર્ણ
9.32 am: ભારતીય સરહદમાં ફરીથી ઘુસી ચીની સેના, ચુમારમાં 100થી વધુ સૈનિકોએ કરી ઘુસણખોરી.
9.30 am: ચીની રાષ્ટ્રપતિ સાથે ઘુસણખોરીના મુદ્દા પર વાતચીત કરવામાં આવશે: વિદેશ મંત્રાલય
9.24 am: જિનપિંગે મીડિયાને જણાવ્યું કે ભારત અને ચીન સાથે મળીને આર્થિક ક્ષેત્રે વિકાસ કરશે.
9.18 am: ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઑનરથી સન્માન કરવામાં આવ્યું.
Delhi: Chinese President Xi Jinping receives a guard of honor at the President House pic.twitter.com/ttGm26Tsto
— ANI (@ANI_news) September 18, 2014 9.05 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જિનપિંગનું કર્યું સ્વાગત.
8.55 am: ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા.
8.40 am: મોદી અને શી જિનપિંગની દ્વિપક્ષિય બેઠક આજે, 300 બિલયન ડોલર સુધીના કરાર થઇ શકે છે.












Click it and Unblock the Notifications
