For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શી જિનપિંગ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલમાં ભારતના પ્રવાસે આવેલા છે. ગઇકાલે તેઓ ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લીધી હતી. જ્યાં પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું અને અમદાવાદના ગાંધી આશ્રમ અને રિવરફ્રંટની ઝાંકી કરાવી હતી.

ભારત પ્રવાસના આજે બીજા દિવસે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે દિલ્હી પહોંચ્યા છે. અત્રે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળશે, ઘણા કરારો પર હસ્તાક્ષર પણ થશે. શીનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. અત્રે તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. શીએ ભારતીય સેનાનું યોગ્ય રીતે નિરિક્ષણ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમ જુઓ તસવીરોમાં...

ચીનના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી

ગઇકાલે રાત્રે દસ વાગ્યે શી પોતાની પત્ની સાથે દિલ્હી આવી પહોંચ્યા.

તિબેટિયન નાગરિકોનો વિરોધ

તિબેટિયન નાગરિકોએ શીની ભારત યાત્રા પર દર્શાવ્યો વિરોધ

શીને ગાર્ડ ઓફ ઑનર

શીને ગાર્ડ ઓફ ઑનર

શીને ગાર્ડ ઓફ ઑનર

શીને અત્રે તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું.

શીએ સેનાનું નિરિક્ષણ કર્યું

શીએ ભારતીય સેનાનું નિરિક્ષણ કર્યું

શીનું સૌએ સ્વાગત કર્યું

શીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત અન્ય મંત્રીઓએ સ્વાગત કર્યું.

મીડિયાને સંબોધન

મીડિયાને સંબોધતા જણાવ્યું કે હું રાષ્ટ્રપતિ તરીકે પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યો છે. મને સારુ લાગ્યું. ભારત અને ચીન મળીને આર્થિક ક્ષેત્રે સારો વિકાસ સાધશે. હું ત્રણ લક્ષ્યો પર ફોકસ કરીશ.

શી પહોંચ્યા રાજઘાટ પર

શી પહોંચ્યા રાજઘાટ પર

શીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી

શીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી

રાજઘાટ પર નોંધબુકમાં કંઇક લખી રહ્યા છે શી

રાજઘાટ પર નોંધબુકમાં કંઇક લખી રહ્યા છે શી

શીને મળી ચરખાની ભેટ

શીને સ્મૃતિ ઇરાણીએ આપી ચરખાની ભેટ

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે શી

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે શી

English summary
Chinese President Xi Jinping in New Delhi expectations for 300 billion dollar investment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X