News In Brief: ન્યૂયોર્કમાં થશે નહી મોદી-નવાજની બેઠક
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

1.00 PM: મહારાષ્ટ્રમાં સીટની વહેંચણીને લઇને 'મહાયુતિ' ગતિરોધ યથાવત, નાના પક્ષોએ માંગ્યું સીધું મુખ્યમંત્રીનું પદ
12.00 PM: મહારાષ્ટ્ર: ગઠબંધન પર એનસીપી નેતાઓની આજે બેઠક, કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવારોની યાદી
11.30 AM: ભારત માટે ઐતિહાસિક પળ, મંગળની કક્ષામાં મંગળયાન સફળતાપૂર્વક સ્થાપિત થયું.
11.00 AM: 218 કોલસા ખાણ વિશે આજે ચૂકાદો સંભળાવશે સુપ્રીમ કોર્ટ
10.30 AM: ન્યૂયોર્કમાં થશે નહી મોદી-નવાજની બેઠક: વિદેશ મંત્રાલય
10.00 AM: બગદાદમાં કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત
9.30 AM: પોલીસની શરમજનક કરતૂત, પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓના વિજળી ઝટકા
9.00 AM: ઓસામા બિન લાદેનના જમાઇ આતંકવાદ સંબંધિત આરોપોમાં ઉંમરકેદ
8.30 AM: જીવન સાથીને લાંબા સમય સુધી સેક્સથી દૂર રાખવો છુટાછેડાનો આધાર: SC
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
