Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

News In Brief: જમ્મૂ-કાશ્મીરમાં પૂરથી હાલત ખરાબ, અત્યાર સુધી 65 લોકોના મોત

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

rain

6.36 PM: ભારત સામે 295નો લક્ષ્યાંક, રૂટે ફટકારી સદી, સમીની બે વિકેટ

4.10 PM: ઇંગ્લેન્ડે 82 રનમાં બે વિકેટ ગુમાવી

2.51 PM: ઇંગ્લેન્ડ સામે ભારતે ટોસ જીત્યો, પહેલા બોલિંગનો નિર્ણય

2.45pm: અલકાયદા જેવા સંગઠનોના ખતરાનો સામનો કરવા માટે દેશ તૈયાર: વાયુસેના પ્રમુખ

2.30 pm: અલ કાયદા PM મોદીને ઇસ્લામના દુશ્મન તરીકે ચિત્રિત કરવા માંગે છે.

2.00pm: અડધી સજા કાપી ચૂકેલા વિચારધીન કેદીઓને મુક્ત કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

1.30pm: અલકાયદાની નવી ભારતીય શાખાથી કોઇ ખતરો નથી: અમેરિકા

1.00pm: ડીયૂની વિદ્યાર્થીને લગ્નની લાલચ આપી કોંસ્ટેબલે ગુજાર્યો બળાત્કાર!

12.30pm: દિગ્વિજય સિંહે કોંગ્રેસમાં 'નવા પરિવર્તન'ની કરી વકિલાત

12.00pm: કેન્દ્રિય કર્મીઓને મોદી સરકારની ભેટ, મોંઘવારી ભથ્થું 107 ટકા

11.30am: નિઠારી કાંડના દોષી સુરેન્દ્ર કોહલીને 12 ડિસેમ્બરે આપવામાં આવશે સજા

11.00am: અમિત શાહે મહારાષ્ટ્ર પાસે માંગ્યું 'કોંગ્રેસ મુક્ત ભારત', ઉદ્ધવ ઠાકરે સાથે કરી મુલાકાત

10.35am: જમ્મૂ-કાશ્મીરમાં પૂરથી હાલત ખરાબ, અત્યાર સુધી 65 લોકોના મોત

10.30am: જમ્મૂ-કાશ્મીરમાં ભારે વરસાદ બાદ લેહ-શ્રીનગર હાઇવે બંધ, સરકારે ભારે વરસાદ બાદ સોમવાર સુધી રાજ્યની બધી સ્કૂલોને બંધ કરી દિધી છે.

10.15am: જમૂ-કાશ્મીરમાં ભારે વરસાદ અને જમીન ખસકવાની ઘટનાઓના લીધે વૈષ્ણો દેવીની યાત્રા આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવી.

10.00am: પૂર્વ ચીફ જસ્ટિસ પી. સથાશિવમ કેરલના રાજ્યપાલ બન્યા

9.30am: દિલ્હીમાં બનશે ભાજપની સરકાર? LGએ રાષ્ટ્રપતિને કહ્યું- ભાજપને આપી શકે છે સરકાર બનાવવાની તક

9.00am: ભાજપને ચોર દરવાજેથી સરકાર બનાવવાની તક ન મળવી જોઇએ: મુકેશ શર્મા, કોંગ્રેસ

8.30am: શિક્ષક દિવસ પર સ્કૂલના બાળકો સાથે રૂબરૂ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બપોરે ત્રણ વાગે કરશે સંબોધિત

8.00am: નવાજ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મોકલી કેરી

7.30am: IFA 2014: સોનીએ એક્સપીરિયા Z3 પરથી પડદો ઉઠાવ્યો, PS4 રિમોટ પ્લેવાળું હશે પ્રથમ હશે Z3

7.00am: અમેરિકામાં ભારતેય દંપતિના ઘરમાંથી મળી બે લાશ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X