For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને અટકળો તેજ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

lg

10.30pm : જમ્મુ - કાશ્મીરમાં છેલ્લા 50 વર્ષના સૌથી વધારે જીવલેણ પુરમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 150 પર પહેંચ્યો.

9.30pm : પાકિસ્તાનમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરમાં 110 લોકોના મોત થયા.

8.30pm : ભાજપે દિલ્હી ચૂંટણીઓમાં વિજય માટે નાણાની લેવડ-દેવડની કહી ના.

7.30pm : અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળી દિલ્હી ચૂંટણીઓ અટકાવવા અરજી કરી.

6.30pm : પાકિસ્તાનની રાજકીય સ્થિતને જોતા ચીનના રાષ્ટ્રપતિ ક્ઝી જિનપિંગે પાકિસ્તાનની મુલાકાત રદ કરી.

3.15pm: સાંજે 6.30 વાગે રાષ્ટ્રપતિને મળશે કેજરીવાલ, સ્ટિંગ કરી ભાજપને Expose કરેશે 'આપ' ધારાસભ્ય

2.30pm: જમ્મૂ: પૂરના લીધે તવી નદી બનેલો પૂલ તૂટ્યો, રાહતના કામમાં જોડાયેલા નવ સૈનિકો પાણી તણાયા

2.00pm: બહુમત વિના ભાજપ સરકારના પક્ષમાં નથી દિલ્હી, 90 ટકા જનતા ઇચ્છે છે ચૂંટણી: TOI સર્વે

1.00pm: મહારાષ્ટ્રમાં સીટની વહેંચણી પર એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન તૂટવાનું નક્કી, આજેથી એનસીપી એકલા શરૂ કરશે પ્રચાર

12.00pm: પૂર્વે સેના પ્રમુખ જનરલ વીકે સિંહ આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલે કરી ટિપ્પણી

11.30pm: દુનિયાને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ખરબો ખર્ચ કરશે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ

11.00pm: દિલ્હી પોલીસે ઇન્ડિયન મુજાહિદ્દીન સંદિગ્ધ આતંકવાદી એજાજ શેખની યૂપીના સહારનપુરથી ધરપડક કરી

10.15am: મિશન મહારાષ્ટ્રમાં જોડાયા અમિત શાહ, કાર્યકર્તાઓને કહ્યું- કોંગ્રેસ-એનસીપીના કુશાસનની ખોલો પોલ

10.00am: દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને હલચલ તેજ, ભાજપ દ્વારા સરકાર બનાવવાના વિરૂદ્ધ રાષ્ટ્રપતિને મળશે 'આપ'

9.30am: જે સદીઓનું વિચારે છે તે માણસ બનાવવાનું વિચારે છે: નરેન્દ્ર મોદી

9.00am: યૂએસ ઓપન: મિકસ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો, સાનિયા મિર્જા અને બ્રુનો સોરેસે રચ્યો ઇતિહાસ

8.30am: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે થયો પરમાણું કરાર

8.15am: દિલ્હી પોલીસ 10 સપ્ટેમ્બરથી સ્કુટર ચલાવતાં અથવા સ્કુટર ચાલકની પાછળ બેસતી વખતે હેલ્મેટ નહી પહેરનાર મહિલાઓનું ચલણ કાપવાનું શરૂ કરશે.

8.00am: વિદેશ નહી જઇ શકે સલમાન, કોર્ટે વીઝા આપવાની કરી મનાઇ.

7.30am: ફેસબુકે નવું ટૂલ 'પ્રાઇવેસી ચેકઅપ' કર્યું લોન્ચ, હવે તમારી માહિતી રહેશે વધુ સુરક્ષિત.

7.15am: પાકિસ્તાનમાં મૂશળાધાર વરસાદમાં લગભગ 90 લોકોના મોત, સેના બોલાવવામાં આવે.

English summary
Latest News in Brief of 6 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X