News In Brief: ફૂલન દેવીના હત્યારા શેર સિંહ રાણાને ઉંમર કેદની સજા

jet
નવી દિલ્હી, 14 ઓગષ્ટ: આજે સવારે 6.30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર એક વિમાનમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઇ. સવારે વહેલા ઊડાન ભરતા પહેલા જેટના વિમાનના એન્જિનમાં આગ લાગી ગસુપ્રીમ કોર્ટે મુંબઇ હાઇકોર્ટના આદેશને પેંડિગ રાખતાં 'દહી હાંડી' સમારોહમાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ભાગ લેવાની આપી મંજૂરી

2.00pm: તમિલનાડુમાં સેતુ સમુદ્રમ માટે રામ સેતુ તોડવામાં આવશે નહી. પ્રોજેક્ટ જરૂરી હોય તો બીજો રસ્તો શોધવામાં આવશે: ગડકરી

1.30pm: પૂર્વ કેન્દ્રિય મંત્રી મતંગ સિંહ, તેમની પત્ની મનોરંજના, પૂર્વ IPS અધિકારી રજત મજૂમદાર, ઇસ્ટ બંગાળ ક્લબના અધિકારીઓના ઠેકાણાઓ રેડ: CBI

1.00pm: સીબીઆઇએ શારદા ચિટફંડ ગોટાળાના મુદ્દે દિલ્હી, કલકત્તા અને ઓરિસ્સામાં 28 સ્થળોએ રેડ પાડી.

12.30pm: સુપ્રીમ કોર્ટે દેશમાં સિગરેટ અને બીડી પર પ્રતિબંધ લગાવવાના માંગવાળી જનહિત અરજી પર કેન્દ્ર અને બધા રાજ્યોને નોટિસ જાહેર કરી.

10.50am: એનડી તિવારીએ પત્ની અને પુત્રને સોંપ્યો 'પારિવારિક અને રાજકીય' વારસો

10.30am: ગાઝા પટ્ટીમાં એક મહીનાથી ચાલી રહેલા ભારે સંઘર્ષમાં 30 સહકર્મીઓના મોત થઇ ગયા છે અને 74 અન્ય ઘાયલ થયા છે.

10.00am: ઇઝરાઇલ અને હમાસની વચ્ચે સંઘર્ષ વિરામની સમાપ્તિના બે કલાક પહેલા ગાઝા પટ્ટી તરફથી દક્ષિણી ઇઝરાઇલમાં બુધવારે સાંજે રોકેટ એટેક કરવામાં આવ્યો.

9.30am: નવાઝ શરીફે દેશના 68માં સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં ગુરુવારે ઉત્તરી વજીરિસ્તાનમાં આતંકવાદીઓ સાથે લડતા સૈનિકોના પ્રત્યે સન્માન દર્શાવ્યું છે.

9.00am: શિક્ષક દ્વારા શારિરીક શોષણનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ કોલકાત્તામાં આત્મહત્યા કરી લીધી.

8:51 am: પાકિસ્તાન તેનો 68મો આઝાદી દિવસ ઉજવી રહ્યું છે.

8:45 am: કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જ્યુડીસીયલ બિલ પર જણાવ્યું કે 'સુધારા વગર બિલના પરિચયને રજૂ કરવું ખોટું છે.'

8:30 am: ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની રેલીઓની તૈયારી માટે આજે રવાના થશે.

8:00 am: પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના મેધાર અને પુછમાં ફરીથી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ચાર દિવસમાં આ 77મી વખત કરવામાં આવેલું ફાયરિંગ છે.

7:45 am: આજે આરએસએસના રક્ષાબંધન કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ એક સાથે મળશે. આ કાર્યક્રમ વૈંકેયા નાયડુના આવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં તમામ નેતા સફેદ કૂર્તો અને કાળી ટોપી પહેરીને ઉપસ્થિત રહેશે.

7:30 am: બ્રાઝીલીયન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એડ્યુરડો કેમ્પસનું પ્લેન ક્રેશમાં નિધન.

7:00 am: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X