મોદીની રેલીના મુખ્ય અંશો, મહારાષ્ટ્ર મુંબઇથી અલગ નહી

સિંધખેડા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના દોંડાઇચા, એરંડોલ, ખામગાંવ, નાગપુર અને નાસિકમાં પાંચ રેલીઓ કરશે. નરેન્દ્ર મોદીની આ રેલીઓ મહારાષ્ટ્રમાં 15 ઓક્ટોબરે થનાર ચૂંટણી માટે છે. મહારાષ્ટ્રના સિંઘખેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરી રહ્યાં છે. રેલીના મેદાનમાં જનતાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદી. જુઓ વિડીયોમાં

પાઇ-પાઇનો હિસાબ આપીશ

પાઇ-પાઇનો હિસાબ આપીશ

- 60 મહિના પુરા થતાં હું પાઇ-પાઇનો હિસાબ આપીશ. અમે વાયદા ચૂંટણી જીતવા માટે નહી લોકોના વિકાસ માટે કર્યા છે.

ખેડૂતોને ફાયદો પહોંચાડીશું

ખેડૂતોને ફાયદો પહોંચાડીશું

- સરકાર બની તો ખેડૂતોને ફાયદો પહોંચાડીશું. અમે કોંગ્રેસની માફક જુઠ્ઠાં વાયદા કરતા નથી.

મહારાષ્ટ્ર વિના દેશ આગળ વધશે નહી

મહારાષ્ટ્ર વિના દેશ આગળ વધશે નહી

- મહારાષ્ટ્ર વિના દેશ આગળ વધશે નહી, મહારાષ્ટ્ર દેશની દોડની તાકાત છે.

સરકાર બનશે તો નીતિઓ બદલાશે

સરકાર બનશે તો નીતિઓ બદલાશે

- કોઇ મહારાષ્ટ્રને વહેંચી ન શકે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે તો નીતિઓ બદલાશે.

હિન્દુસ્તાન અધૂરું

હિન્દુસ્તાન અધૂરું

- મહારાષ્ટ્ર, મુંબઇ વિના હિન્દુસ્તાન અધૂરું છે.

બે પેઢી બરબાદ કરી

બે પેઢી બરબાદ કરી

- મહારાષ્ટ્રમાં સરકારોએ ગત 15 વર્ષોમાં બે પેઢી બરબાદ કરી દિધી.

મહારાષ્ટ્રનો મુક્તિ દિવસ

મહારાષ્ટ્રનો મુક્તિ દિવસ

- 15 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રનો મુક્તિ દિવસ હશે.

વ્યાજનો બોજો વધી ગયો

વ્યાજનો બોજો વધી ગયો

- ખેડૂતો પર વ્યાજનો બોજો વધી ગયો એટલા માટે આત્મહત્યા કરી. વ્યાજ એટલું વધી જાય છે કે ચૂકવી શકતો નથી.

3700 ખેડૂતોએ આત્મહત્યા કરી

3700 ખેડૂતોએ આત્મહત્યા કરી

- દર વર્ષે લગભગ 3700 ખેડૂતોએ આત્મહત્યા કરી. 3700 પરિવારના બાળકો અનાથ થઇ ગયા. ખેડૂતોના આ હત્યારાઓને સજા થવી જોઇએ?

અઠવાડિયામાં 1 કરોડ ખાતા ખોલ્યા

અઠવાડિયામાં 1 કરોડ ખાતા ખોલ્યા

- કોંગ્રેસના રાજમાં એક વર્ષમાં 1 કરોડ ખાતા ખુલ્યા હતા. અમે આવીને એક અઠવાડિયામાં ગરીબોના 1 કરોડ ખાતા ખોલી દિધા.

સાહુકાર પાસે જવાની જરૂરિયાત નહી પડે

સાહુકાર પાસે જવાની જરૂરિયાત નહી પડે

- ભવિષ્યમાં ગરીબને સાહુકાર પાસે જવાની જરૂરિયાત નહી પડે. આ કામ મેં નક્કી કરી લીધું છે.

મહારાષ્ટ્રમાં તેજ ગતિથી વિકાસ થાય,

મહારાષ્ટ્રમાં તેજ ગતિથી વિકાસ થાય,

- મહારાષ્ટ્રમાં તેજ ગતિથી વિકાસ થાય, આદિવાસીઓનું કલ્યાણ થાય તે અપેક્ષા સાથે અમે આગળ વધીશું.

કામ કરવાની શક્તિ

કામ કરવાની શક્તિ

- આદિવાસીઓના આ પ્રેમને જોઇને અભિભૂત છું. તમારો પ્રેમ મને તમારા માટે કામ કરવાની શક્તિ આપે છે.

Ahead of the Maharashtra Assembly Elections, Prime Minister Narendra Modi will campaign in the state today and will hold public meetings in Dondaicha, Erandol, Khamgaon and Nagpur.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X