Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok sabha Election 2024: બિહારમાં સૌથી વધુ સીટ પર લડશે ભાજપ, જેડીયુને કેટલી બેઠક?

Lok sabha Election 2024: JDU બિહારમાં સૌથી વધુ સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. મતલબ કે, હવે બિહારમાં ભાજપ સત્તાવાર રીતે મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયું છે. અટલ અડવાણીના જમાનામાં જેડીયુએ મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી.

ભારતીય જનતા પાર્ટી બિહારમાં 17 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી છે. જ્યારે JDU 16 પર, LJP 5 પર, HAM 1 પર અને RLMO પણ 1 સીટ પર ચૂંટણી લડશે.

Lok sabha Election 2024

બિહારમાં ભાજપે જે બેઠકો જીતી છે, તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ઔરંગાબાદ, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, ઉજિયારપુર, બેગુસરાય, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, અરરાહ, બક્સર અને સાસારામનો સમાવેશ થાય છે.

જેડીયુને આપવામાં આવેલી સીટોમાં વાલ્મીકીનગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ અને શિવહરનો સમાવેશ થાય છે.

એલજેપીને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈ બેઠકો આપવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને લોકસભા સીટ મળી છે જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLMOને કરકટ સીટ આપવામાં આવી છે.

ભાજપે તેની પરંપરાગત શિવહર સીટ જેડીયુને આપી છે. લવલી આનંદ JDU તરફથી શિવહર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. લવલી આનંદ સોમવારે સાંજે જ જેડીયુની સદસ્યતા લઈ રહ્યા છે, અને જેડીયુ તેમને શિવહર બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X