Lok Sabha Election 2024 : બીજેપીના વિવાદીત નેતા તેજસ્વી સુર્યા વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું છે વિવાદ?

બીજેપીના વિવાદિત નેતા તેજસ્વી સુર્યા તેની અજીબ હરકતો માટે બદનામ છે. હવે આ વિવાદિત નેતા સામે કર્ણાટકમાં ફરિયાદ દાખલ થઈ છે.

આ દિવસોમાં નરેન્દ્ર મોદી બંધારણની ગરીમાને ભુલીને ઝેરીલા નિવેદનો આપી રહ્યા છે અને ધર્મના નામે મત માંગી રહ્યા છે. આ ક્રમમાં જ તેજસ્વી સુર્યા સામે કેસ દાખલ થયો છે.

tejasvi surya

ર્ણાટકમાં PM મોદીએ મુસ્લિમ અનામતને લઈને કોંગ્રેસ પર નિવેદન આપ્યુ હતુ. તેમણે OBC ક્વોટા દ્વારા મુસ્લિમ સમુદાયને અનામત આપવા પર સવાલ ઉઠાવ્યા અને તેને OBC વર્ગને આપવામાં આવી રહેલી અનામત માટે ખતરો ગણાવ્યો.

બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે અને તેના પર ધર્મ આધારિત રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન બેંગલુરુ દક્ષિણથી ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

બેંગલુરુ દક્ષિણથી ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા પર ધર્મના આધારે વોટ માંગવાનો આરોપ છે. બેંગલુરુ પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે તપાસ ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X