Lok Sabha Election 2024 Voting Phase 6 Gujarati Live : છઠ્ઠા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 57 ટકા મતદાન
Lok Sabha Election 2024 Voting Phase 6 LIVE and Latest News in Gujarati : લોકસભા ચૂંટણીના 5 તબક્કા પુરા થઈ ગયા છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં પીએમ મોદી સહિત ઘણા સ્ટાર નેતાઓ રેસમાં છે.
છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન થશે. જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ પર ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ તે મોકૂફ રખાયા બાદ અહીં છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.

આ તબક્કામાં 3 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણ પાલ સિંહ ગુર્જર અને રાવ ઈન્દ્રજીત સિંહ મેદાનમાં છે. ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ મહેબૂબા મુફ્તી, મનોહર લાલ ખટ્ટર અને જગદંબિકા પાલ ચૂંટણી લડી રહ્યા છે.
'ઈન્ડી એલાયન્સની તરફેણમાં મતદાન', અજય માકને બીજું શું કહ્યું?
#WATCH दिल्ली: कांग्रेस नेता अजय माकन ने कहा, "माहौल बहुत ही अच्छा है। सब लोग INDIA गठबंधन के हक में मतदान कर रहे हैं... लोगों से बात करके पता चलता है कि यहां INDIA गठबंधन की बहुत अच्छी स्थिति है।" https://t.co/X3AUhXceoL pic.twitter.com/bp8kfiPeIO
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
'મને વડાપ્રધાનની ચિંતા છે', RJD નેતા મનોજ ઝાએ કેમ કહ્યું આવું?
#WATCH पटना: राजद नेता मनोज झा ने कहा, "मैं पहले प्रधानमंत्री से असहमत होता था... अब मुझे प्रधानमंत्री की चिंता हो रही है। वे मेरे देश के प्रधानमंत्री हैं, दुनिया में क्या सोचा जा रहा होगा कि मेरे देश के प्रधानमंत्री की राजनीतिक जुबान कैसी है... कौन सी फिल्में देख देख कर ये… https://t.co/0HXqL2eEQ9 pic.twitter.com/h6IPKPMboa
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
રણદીપ સુરજેવાલાએ કહ્યું- 150 સીટોનો આંકડો પણ પાર નથી કરી રહી બીજેપી
#WATCH | Kaithal, Haryana: Congress leader Randeep Singh Surjewala says, "I urge the public to participate in this festival of democracy….The country demands change….I appeal to the public to come forward and vote in large numbers to protect democracy and the Constitution….BJP… pic.twitter.com/goGWV1nb3B
— ANI (@ANI) May 25, 2024
ભજનલાલ શર્માએ કહ્યું - 4 જૂને 400ને પાર થઈ જશે
#WATCH | Bathinda, Punjab: Rajasthan CM Bhajanlal Sharma says, "The way I have travelled across the country, I can say that '4 June 400 Paar'... The people have faith in PM Modi... The people have seen how they (INDIA alliance) are in Delhi and Punjab. When AAP came, it was… pic.twitter.com/sb7P700doc
— ANI (@ANI) May 25, 2024
58 બેઠકો પર મતદાન ચાલુ, બપોરે 3 વાગ્યા સુધી 49.20 ટકા મતદાન થયું
પ્રિયંકા ગાંધીએ કહ્યું - તેઓ માત્ર મંગળસૂત્ર અને ભેંસ વિશે વાત કરી શકે છે
કુમારી શૈલજાએ આપ્યો વોટ, કહ્યું- લોકોએ ભાજપની વાસ્તવિકતા જાણવી જોઈએ
#WATCH ऐलनाबाद (सिरसा): सिरसा लोकसभा क्षेत्र से कांग्रेस उम्मीदवार कुमारी शैलजा ने अपना वोट डाला। #LokSabhaElections2024
— ANI_HindiNews (@AHindinews) May 25, 2024
उन्होंने कहा, "लोग कांग्रेस और गठबंधन की तरफ देख रहे हैं। लोग विकल्प देख रहे हैं। लोगों ने इनकी(भाजपा) हक़ीकत जान ली है। हरियाणा में बेरोज़गारी एक बहुत बड़ा… pic.twitter.com/zkkeRBsaca
છઠ્ઠા તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 39.13 ટકા મતદાન
CEC એ પોતાનો મત આપ્યો
ગૌતમ ગંભીરે આપ્યો વોટ
#WATCH | BJP East Delhi MP and former India Cricketer Gautam Gambhir casts his vote for the sixth phase of #LokSabhaElections2024 at a polling station in Delhi. pic.twitter.com/1dNMGyCoUq
— ANI (@ANI) May 25, 2024
નુપુર શર્મા એ કર્યું મતદાન
#WATCH | Former BJP Spokesperson Nupur Sharma leaves from a polling station in Delhi after casting her vote for #LokSabhaElections2024
— ANI (@ANI) May 25, 2024
(Earlier visuals) pic.twitter.com/BFYgtP82b5
આતિશીએ LG પર મતદાન ધીમુ કરવાનો લગાવ્યો મોટો આરોપ
બાંસુરીએ પિતા સાથે મતદાન કર્યું
#WATCH | BJP Lok Sabha candidate from New Delhi, Bansuri Swaraj and her father Swaraj Kaushal show their inked finger after casting their votes for the sixth phase of #LokSabhaElections2024
— ANI (@ANI) May 25, 2024
She says "I want to appeal to people to exercise their right to cast their votes for… pic.twitter.com/sg4Fra4C20
વિદેશ મંત્રીનું નામ મતદાર યાદીમાંથી ગાયબ
PDP ઉમેદવાર મહેબુબા મુફ્તીએ લગાવ્યા EVMમાં છેડછાડના આરોપ
સવારે 11 વાગ્યા સુધી 25.76 ટકા મતદાન
લોકશાહી અને બંધારણની રક્ષા માટે આપણો મત
हमारा वोट लोकतंत्र और संविधान की रक्षा के लिए 👆🏻
— Congress (@INCIndia) May 25, 2024
हाथ बदलेगा हालात ✋🏼 pic.twitter.com/el7a7acOLV
કેજરીવાલ કોની સામે મત આપશે?
मैंने अपने पिता, पत्नी और बच्चों के साथ आज वोट डाला। मेरी माता जी की तबियत बहुत ख़राब है। वो नहीं जा पाईं। मैंने तानाशाही, बेरोज़गारी और महंगाई के ख़िलाफ़ वोट डाला। आप भी वोट डालने ज़रूर जाएँ। pic.twitter.com/iCot3wOybH
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 25, 2024
રાહુલ-સોનિયાએ મતદાન કર્યું
#WATCH | Congress MP Rahul Gandhi along with Priyanka Gandhi Vadra and her children Raihan Rajiv Vadra and Miraya Vadra, wait outside a polling booth in Delhi where Robert Vadra is casting his vote for #LokSabhaElections2024 pic.twitter.com/tAtqT2wnaP
— ANI (@ANI) May 25, 2024












Click it and Unblock the Notifications
