Live: અમદાવાદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો

Live: અમદાવાદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ 2019ની લોકસભા ચૂંટણીને લઈ રાજકારણનો પારો સતત ગરમી પકડી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી શનિવારે છત્તીસરઢના કાંકેર બલોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ આજે કન્નૌજ લોકસભા સીટથી નામાંકન દાખલ કરશે. બીજી બાજુ અમિત શાહે અમદાવાદથી પોતાનો રોડ શો પ્રારંભી દીધો છે. વાંચો લોકસભા ચૂંટણીની દરેક પળની લાઈવ અપડેટ...

amit shah

આ પણ વાંચો- શિષ્ય મોદીએ ગુરુ અડવાણીને જૂતા મારીને સ્ટેજ પરથી ઉતાર્યાઃ રાહુલ ગાંધી

Apr 06, 2019, 10:55 am IST

અમદાવાદના વેઝલપુર વિસ્તારમાં ભાજપ અમિત શાહે કર્યો રોડ શો, જોવા માટે ભીડ ઉમટી
Apr 06, 2019, 10:19 am IST

આજે કોંગ્રેસમાં સામેલ થશે ભાજપના બાગી નેતા શત્રુઘ્ન સિન્હા, બિહારની પટના સાહિબ લોકસભા સીટથી કોંગ્રેસને મળી શકે છે ટિકિટ.
Apr 06, 2019, 10:19 am IST

સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવ આજે કન્નૌજ લોકસભા સીટથી નામાંકન દાખલ કરશે, અખિલેશ યાદવ પણ હાજર રહેશે.
Apr 06, 2019, 10:19 am IST

વર્ધામાં પીએમ મોદીએ આપેલા ભાષણ પર કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી, મહારાષ્ટ્રના અધિકારીઓ પાસેથી ચૂંટણી પંચે માંગી રિપોર્ટ
Apr 06, 2019, 10:18 am IST

પીએમ મોદી આજે બે રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર, છત્તીસગઢના કાંકેર બલોદમાં અને બિહારના ભાગલપુર, અરરિયામાં ચૂ્ંટણી રેલીને સંબોધિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X