Lok Sabha Speaker : લોકસભા સ્પીકરને કેટલી સેલેરી મળે છે? જાણો બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે?

લોકસભા સ્પીકર પદને લઈને લોકસભામાં ગંહામો ચાલી રહ્યો છે. સરકાર તરફથી એનડીએ તો સામે વિપક્ષોએ કે સુરેશને તેમના ઉમેદવાર બનાવ્યા છે.

આ વિવાદ વચ્ચે શું તમે જાણો છો કે લોકસભા અધ્યક્ષ પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારને કેટલો પગાર અને કઈ સુવિધાઓ મળે છે?

om birla vs k suresh

લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન થશે. અગાઉ સત્તાધારી પક્ષ અને વિપક્ષ સ્પીકર પર સહમત થતા હતા.

લોકસભાના સ્પીકર પણ સંસદના સભ્ય હોય છે. 1954ના અધિનિયમ મુજબ લોકસભા અધ્યક્ષને પગારની સાથે ભથ્થા અને પેન્શન પણ મળે છે.

1954ના કાયદામાં વર્ષ 2010માં સુધારો કરવામાં આવ્યો હતો. લોકસભા સ્પીકરને સાંસદ તરીકે 1 લાખ રૂપિયાનો પગાર મળે છે.

આ ઉપરાંત સ્પીકરને વધારાના ભથ્થા પણ મળે છે. સ્પીકરને તેમના સમગ્ર કાર્યકાળ માટે સંસદના સત્રો અથવા અન્ય સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટે દૈનિક ભથ્થું આપવામાં આવે છે.

કાર્યકાળ પૂરો થયા પછી સ્પીકરને પેન્શન, વધારાનું ભથ્થું, મુસાફરી ભથ્થું, મફત આવાસ, મફત વીજળી અને મફત ફોન જેવી સુવિધાઓ મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X