Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Must See: લોકસભાની ચૂંટણી દરમિયાન વાયરલ બનેલી તસવીરો

નવી દિલ્હી, 20 મે: લોકસભા ચૂંટણી 2014 શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ ગઇ, જોકે આ વખતની ચૂંટણીમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા, ઘણા વાદ-વિવાદો થયા, કોઇ એક્સપોઝ થયું તો કોઇ બદનામ થયું. કોઇને ઘણી સરાહના મળી તો કોઇને પોતાના નિવેદનના કારણે બદનામી વહોરવી પડી.

જોકે આ બધાની વચ્ચે મહત્વનો ભાગ ભજવતું રહ્યું સોશિયલ મીડિયા. ચૂંટણી દરમિયાન જે પણ રસપ્રદ તસવીરો આવી તેણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી હતી. આવો એવી તમામ તસવીરો પર એક નજર કરીએ કે ચૂંટણી દિવસોમાં રહી હોટ ફેવરીટ...

લોકસભા ચૂંટણીની વાયરલ થયેલી તસવીરો

લોકસભા ચૂંટણીની વાયરલ થયેલી તસવીરો

લોકસભા ચૂંટણી દરમિયાન વાયરલ થયેલી તસવીરોને જુઓ સ્લાઇડરમાં..

નરેન્દ્ર મોદીનો સમર્થક બનારસમાં

નરેન્દ્ર મોદીનો સમર્થક બનારસમાં

વારાણસીમાં રેલી દરમિયાન નરેન્દ્ર મોદીનો એક સમર્થક

અમિષા પટેલની સાથે રાજીવ શુક્લ

અમિષા પટેલની સાથે રાજીવ શુક્લ

કોંગ્રેસની એક રેલી દરમિયાન અમિષા પટેલ અને રાજીવ શુક્લ.

અરવિંદ કેજરીવાલ પર શાહીથી હુમલો

અરવિંદ કેજરીવાલ પર શાહીથી હુમલો

અરવિંદ કેજરીવાલ પર શાહીથી હુમલો થયો, ત્યારબાદ મનીષ સિશોદિયા શાહી લૂછતા દેખાય છે.

અરવિંદ કેજરીવાલ પર શાહીથી હુમલો

અરવિંદ કેજરીવાલ પર શાહીથી હુમલો

વારાણસીમાં ફરીથી અરવિંદ કેજરીવાલ પર શાહીથી હુમલો

કેજરીવાલ પર ઇંક એટેક

કેજરીવાલ પર ઇંક એટેક

રેલી દરમિયાન કેજરીવાલ પર ઇંક એટેક

કેજરીવાલ પર ઇંક એટેક

કેજરીવાલ પર ઇંક એટેક

રેલી દરમિયાન કેજરીવાલ પર ઇંક એટેક

મણિશંકર અય્યરની વિરુધ્ધ પોસ્ટર

મણિશંકર અય્યરની વિરુધ્ધ પોસ્ટર

નમો ચા પિવો અને કપ મણિશંકર અય્યર ડસ્ટબીનમાં નાખો

ગુલ પનાગનો ચૂંટણી પ્રચાર

ગુલ પનાગનો ચૂંટણી પ્રચાર

વારાણસીમાં ગુલ પનાગે કંઇ આવી રીતે કર્યો હતો ચૂંટણી પ્રચાર

સુબ્રતો રોય સહારા પર ઇંક એટેક

સુબ્રતો રોય સહારા પર ઇંક એટેક

દિલ્હીમાં સુબ્રતો રોય સહારા પર ઇંક એટેક થયો હતો.

લોકલ ટ્રેનમાં અરવિંદ કેજરીવાલ

લોકલ ટ્રેનમાં અરવિંદ કેજરીવાલ

મુંબઇમાં લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અરવિંદ કેજરીવાલ

કેજરીવાલ ઓટોમાં

કેજરીવાલ ઓટોમાં

અરવિંદ કેજરીવાલ મુંબઇ ગયા તો રેલી સ્થળ સુધી ઓટોમાં પહોંચ્યા.

મોદીના સમર્થકો દ્વારા અમેરિકામાં વિરોધ

મોદીના સમર્થકો દ્વારા અમેરિકામાં વિરોધ

મોદીના સમર્થકોએ અમેરિકામાં વ્હાર્ટન વિરોધમાં પ્રદર્શન કર્યું હતું

અમેરિકામાં મોદીના સમર્થકો

અમેરિકામાં મોદીના સમર્થકો

અમેરિકામાં મોદીના સમર્થકો દ્વારા દેખાવો

યોગેન્દ્ર યાદવ પર શાહી પ્રહાર

યોગેન્દ્ર યાદવ પર શાહી પ્રહાર

પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના યોગેન્દ્ર યાદવ પર ઇંક એટેક

યોગેન્દ્ર યાદવ પર ઇંક એટેક

યોગેન્દ્ર યાદવ પર ઇંક એટેક

યોગેન્દ્ર યાદવ પર શાહી પ્રહાર

ફિલ્મ અભિનેત્રી નગમા સાથે છેડછાડ

ફિલ્મ અભિનેત્રી નગમા સાથે છેડછાડ

ફિલ્મ અભિનેત્રી નગમા સાથે છેડછાડની તસવીર..

રજનીકાંત સાથે નરેન્દ્ર મોદી

રજનીકાંત સાથે નરેન્દ્ર મોદી

ફિલ્મ સ્ટાર રજનીકાંતને મળવા પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી

રજનીને મળ્યા મોદી

રજનીને મળ્યા મોદી

ફિલ્મ સ્ટાર રજનીકાંત સાથે મોદીએ કરી મુલાકાત

રસ્તામાં ઊંઘી રહેલા કેજરીવાલ

રસ્તામાં ઊંઘી રહેલા કેજરીવાલ

દિલ્હીમાં ધરણા દરમિયાન માર્ગ પર ઊંઘી રહેલા કેજરીવાલ

તનીષાનું રાહુલને સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

મોડલ તનીષા સિંહે કંઇક આ રીતે કર્યું હતું રાહુલને સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

મોડેલ તનીષા સિંહે કર્યું રાહુલ ગાંધીનું સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

મોડલ તનીષા સિંહે કંઇક આ રીતે કર્યું હતું રાહુલને સમર્થન

નરેન્દ્ર મોદીનું સમર્થન

નરેન્દ્ર મોદીનું સમર્થન

ભાજપાની રેલીમાં નરેન્દ્ર મોદીનું સમર્થન

વારાણસીમાં કેજરીવાલ

વારાણસીમાં કેજરીવાલ

વારાણસીમાં ગંગા નદીમાં સ્નાન કર્યું હતું

કુંભ મેળામાં રાજનાથ સિંહ

કુંભ મેળામાં રાજનાથ સિંહ

કુંભ મેળામાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ

કાઇટ ફેસ્ટિવમાં નરેન્દ્ર મોદી

કાઇટ ફેસ્ટિવમાં નરેન્દ્ર મોદી

ગુજરાતમાં કાઇટ ફેસ્ટિવમાં નરેન્દ્ર મોદી

સલમાન ખાન અને નરેન્દ્ર મોદી

સલમાન ખાન અને નરેન્દ્ર મોદી

ગુજરાતમાં પતંગ મહોત્સવ પહેલા મોદી અને ખાનની મુલાકાત.

સલમાન ખાન અને નરેન્દ્ર મોદી

સલમાન ખાન અને નરેન્દ્ર મોદી

સલમાન ખાન અને નરેન્દ્ર મોદી પતંગ મહોત્સવમાં

ઉત્તરાખંડમાં મતદાનના દિવસની તસવીર

ઉત્તરાખંડમાં મતદાનના દિવસની તસવીર

ઉત્તરાખંડમાં કંઇક આવી રીતે લોકોએ કર્યું હતું મતદાન

વારાણસીમાં નરેન્દ્ર મોદીનો રોડ શોડ શો

વારાણસીમાં નરેન્દ્ર મોદીનો રોડ શોડ શો

વારાણસીમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો

વારાણસીમાં રાહુલ ગાંધીનો રોડ શો

વારાણસીમાં રાહુલ ગાંધીનો રોડ શો

વારાણસીમાં રાહુલ ગાંધીનો રોડ શો યોજાયો હતો.

નરેન્દ્ર મોદીના સમર્થક

નરેન્દ્ર મોદીના સમર્થક

ચૂંટણી રેલી દરમિયાન નરેન્દ્ર મોદીના સમર્થક

નરેન્દ્ર મોદીના મુસ્લિમ સમર્થક

નરેન્દ્ર મોદીના મુસ્લિમ સમર્થક

નરેન્દ્ર મોદીના મુસ્લિમ સમર્થકો દ્વારા પ્રચાર

તનીષાનું રાહુલને સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

મોડેલ તનીષા સિંહ થઇ રાહુલ ગાંધી પર આફરીન

તનીષાનું રાહુલને સમર્થન

તનીષાનું રાહુલને સમર્થન

મોડેલ તનીષા સિંહ થઇ રાહુલ ગાંધી પર આફરીન

ચૂંટણી પ્રચારમાં રાખી સાવંત

ચૂંટણી પ્રચારમાં રાખી સાવંત

પોતાના ચૂંટણી પ્રચારમાં રાખી સાવંત

ચૂંટણી પ્રચારમાં રાખી સાવંત

ચૂંટણી પ્રચારમાં રાખી સાવંત

પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહેલી રાખી સાવંત

અમેઠીમાં પ્રિયંકા ગાંધી

અમેઠીમાં પ્રિયંકા ગાંધી

અમેઠીમાં પ્રિયંકા ગાંધીએ કર્યો રાહુલ માટે પ્રચાર

અમેઠીમાં પ્રિયંકા ગાંધી

અમેઠીમાં પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી રાહુલ માટે અમેઠીમાં ઘરે ઘરે ફરી

માતા સાથે મોદી

માતા સાથે મોદી

ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લીધા હતા

માતા હીરાબેન સાથે મોદી

માતા હીરાબેન સાથે મોદી

મોદીએ જીત મેળવ્યા બાદ માતા હીરાબેનના આશીર્વાદ લીધા હતા.

વોટિંગ કર્યા બાદ સેલ્ફી લીધી હતી

વોટિંગ કર્યા બાદ સેલ્ફી લીધી હતી

વોટિંગ કર્યા બાદ મોદીએ પોતાની તસવીર લીધી હતી

સરદાર નરેન્દ્ર મોદી પંજાબમાં

સરદાર નરેન્દ્ર મોદી પંજાબમાં

રેલી દરમિયાન સરદાર નરેન્દ્ર મોદી પંજાબમાં

વોટિંગ કરવા પહોંચ્યા વરરાજા

વોટિંગ કરવા પહોંચ્યા વરરાજા

વોટિંગ કરવા માટે વરરાજા પણ આવી પહોંચ્યા હતા.

પોલિંગ સ્ટેશન પર રાહુલ ગાંધી

પોલિંગ સ્ટેશન પર રાહુલ ગાંધી

પોલિંગ સ્ટેશન પર રાહુલ ગાંધીએ નિરિક્ષણ કર્યું હતું

વારાણસીમાં અરવિંદ કેજરીવાલ

વારાણસીમાં અરવિંદ કેજરીવાલ

ગંગા આરતીબાદ વારાણસીમાં અરવિંદ કેજરીવાલ

 સપાના કાર્યકરોએ વાયરલ કરી હતી આ તસવીર

સપાના કાર્યકરોએ વાયરલ કરી હતી આ તસવીર

સપાના કાર્યકરોએ વાયરલ કરી હતી આ તસવીર

મુઝફ્ફરનગર રમખાણોના પીડિતોને મળ્યા મનમોહન સોનિયા

મુઝફ્ફરનગર રમખાણોના પીડિતોને મળ્યા મનમોહન સોનિયા

મુઝફ્ફરનગર રમખાણોના પીડિતોને મળ્યા હતા મનમોહન સોનિયા

રાહુલ ગાંધીને મળ્યું ચુંબન

રાહુલ ગાંધીને મળ્યું ચુંબન

રાહુલ ગાંધીને મળ્યું હતું મહિલાનું ચુંબન

બેરીકેડિંગ કૂદતા રાહુલ ગાંધી

બેરીકેડિંગ કૂદતા રાહુલ ગાંધી

રેલી દરમિયાન બેરીકેડિંગ કૂદીને રાહુલ ગાંધી લોકોની વચ્ચે જઇ રહ્યા છે.

દિગ્વિજય સિંહ અને અમૃતા રાય

દિગ્વિજય સિંહ અને અમૃતા રાય

દિગ્વિજય સિંહ અને અમૃતા રાયની તસવીરો ચૂંટણી દરમિયાન વાયરલ થઇ હતી.

જ્યારે મેઘના પટેલે મોદી માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું

જ્યારે મેઘના પટેલે મોદી માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું

મેઘના પટેલે મોદી માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું

મોદીના સમર્થનમાં આવી મેઘના

મોદીના સમર્થનમાં આવી મેઘના

મોદીના સમર્થનમાં મેઘના પટેલે માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું

 મોદીના સમર્થનમાં આવી મેઘના

મોદીના સમર્થનમાં આવી મેઘના

મોદીનું કંઇક આ રીતે સમર્થન કર્યું મેઘનાએ

મોદીનું કંઇક આ રીતે સમર્થન કર્યું મેઘનાએ

મોદીનું કંઇક આ રીતે સમર્થન કર્યું મેઘનાએ

મેઘના પટેલે મોદીના સમર્થનમાં આ રૂપ ધારણ કર્યું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X