મધ્ય પ્રદેશ ઈલેક્શન રિઝલ્ટ 2018: ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
મધ્ય પ્રદેશ રિઝલ્ટ 2018: ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં 28 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં 75.05 ટકા વોટિંગ થયું છે. રાજ્યની કુલ 230 વિધાનસભા સટી પર મતદાન થયું છે. અત્યાર સુધીના એક્ઝિટ પોમાંનાં મોટાભાગનાં પરિણામ સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહ્યાં છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે ભાજપ માટે આ રાજ્ય જીતવું અતિ મહત્વનું છે.

જો કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ખુદને સૌથી મોટા સર્વેયર ગણાવતા ચોથી વાત જીતવાનો દાવો કરી રહ્યા છે. હવે સવાલ એ થાય છે કે ભાજપ ઈતિહાસ રચતાં ચોથી વાર શિવરાજ સિંહના નેતૃત્વમાં સત્તામાં વાપસી કરશે? કે પછી જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથની જોડી કિંગ્રેસની મધ્ય પ્રદેશમાં વાપસી કરાવશે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાનો મુકાબલો થઈ રહ્યો છે. ભાજપ 110 સીટ પર તો કોંગ્રેસ 108 સીટ પર આગળ ચાલી રહી છે. જ્યારે 5 સીટ પર અન્ય પાર્ટી આગળ ચાલી રહી છે. પીએમ મોદીએ પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામની સમીક્ષા માટે ભાજપ કોર ગ્રુપની બેઠક બોલાવી છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કેટલાય મંત્રી પાછળ ચાલી રહ્યા છે. શિક્ષણ મંત્રી દીપક જોશી, પીડબલ્યૂડી મંત્રી રામપાલ અને જનસંપર્ક મંત્રી નરોત્તમ મિશ્રા પાછળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો- મધ્ય પ્રદેશ ચૂંટણી પરિણામ 2018: પ્રારંભિક રૂઝાનો બાદ શું બોલ્યા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
