એન્ટી નેશનલ અને લવ જેહાદ સામે આપવામાં આવી રહી ટ્રેનિંગ
મધ્યપ્રદેશના રાજગઢમાં બજરંગ દળ ઘ્વારા એક આર્મી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના રાજગઢમાં બજરંગ દળ ઘ્વારા એક આર્મી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યુવાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ ટ્રેનિંગ વિશે બજરંગ દળ સદસ્ય દેવી સિંહ સોધીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એક રૂટિન કેમ્પ છે. પરંતુ આ પ્રકારની ટ્રેનિંગ માટે બજરંગ દળ ઘ્વારા પ્રશાશનની પરમિશન લેવામાં આવી છે કે નહીં તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. બજરંગ દળ ઘ્વારા આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ઘણા યુવાનો ઘ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

જિલ્લા કન્વીનર દેવી સિંહ સોધીયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એક રૂટિન કેમ્પ છે અને આવા કેમ્પ દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. તેમને આગળ જણાવ્યું કે આ કેમ્પમાં એન્ટી નેશનલ લોકો અને લવ જેહાદ સામે લડવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.
Arms training camp was organized by Bajrang Dal in #MadhyaPradesh's Rajgarh. Devi Singh Sondhiya,District Convener says 'This is a routine camp which we have been organizing annually,this is to tackle anti-national, love jihad elements.' pic.twitter.com/dzviRPpSuY
— ANI (@ANI) May 27, 2018
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
