Maha Shivratri 2023: દેશભરમાં આજે મહાશિવરાત્રિની ધૂમ, શિવમંદિરોમાં ઉમટી ભીડ
આજે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આજે દેશભરમાં મહાશિવરાત્રિની ધૂમ છે. શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
Maha Shivratri 2023: મહાશિવરાત્રિ હુંદુ ધર્મમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. શિવ અને શક્તિના મિલનના પ્રતીક એવા મહાશિવરાત્રિના પર્વ પર ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરવામાં આવે છે. દક્ષિણ ભારતીય કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિ માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ મનાવવામાં આવે છે. આજે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે. આજે દેશભરમાં મહાશિવરાત્રિની ધૂમ છે. શિવમંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

મહાશિવરાત્રિના પર્વ પર ઉત્તર પ્રદેશમાં વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવામાં આવી. ત્યારબાદ બાબા વિશ્વનાથના દર્શન માટે ભક્તોની મોટી લાઈન લાગી છે. ઉત્તર પ્રદેશના બરેલીમાં શ્રદ્ધાળુઓએ બાબા અલખનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર પૂજા કરી.
#WATCH | Uttar Pradesh: Aarti being performed at Kashi Vishwanath temple in Varanasi on the occasion of #Mahashivratri pic.twitter.com/he3hb9rv0s
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 18, 2023
મુંબઈ મહાશિવરાત્રીના અવસરે ભક્તો બાબુલનાથ મંદિરની મુલાકાત લે છે અને પ્રાર્થના કરે છે. પંજાબ મહાશિવરાત્રીના અવસરે અમૃતસરના 'શિવાલા બાગ ભૈયા' મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડે છે.
Maharashtra | Devotees throng Babulnath Temple in Mumbai to offer prayers on the occasion of #MahaShivaratri pic.twitter.com/8dnRR0u8bb
— ANI (@ANI) February 18, 2023
તમિલનાડુમાં મહાશિવરાત્રીના અવસરે રામેશ્વરમમાં રામનાથસ્વામી મંદિરમાં ભક્તોની ભીડ. બિહારમાં મહાશિવરાત્રીના અવસરે પટનાના શિવ મંદિરમાં ભક્તો પૂજા કરવા ઉમટી પડે છે.
Bihar | Devotees throng Shiv Mandir in Patna to offer prayers on the occasion of #MahaShivaratri pic.twitter.com/eAiTikHKK5
— ANI (@ANI) February 18, 2023
દિલ્લી અને બિહારના શિવ મંદિરોમાં પણ લોકો ભગવાન ભોળાનાથ પૂજા કરવા ઉમટી રહ્યા છે.
Devotees throng Delhi's Jhandewalan Temple to offer prayers on the occasion of #MahaShivaratri pic.twitter.com/DRK2ecLJ7t
— ANI (@ANI) February 18, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
