For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વનઇન્ડિયા સર્વે: ભાજપા દ્વારા બનશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ: પચ્ચીસ વર્ષ જૂનો ભાજપ-શિવસેના ગઠબંધન, પંદર વર્ષથી સત્તાધારી ગઠબંધન કોંગ્રેસ એનસીપી ગઠબંધન તૂટ્યા બાદ મહારાષ્ટ્રમાં મુકાબલો એવો થઇ શકે છે જેના વિશે કદાચ આપણે વિચાર્યું પણ નહી હોય. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીની જેમ ભાજપ ઐતિહાસિક જીત નોંધાવી શકે છે. વનઇન્ડિયાએ ઑનલાઇન સર્વે કર્યો. જેમાં 800થી વધુ લોકોએ મતદાન કર્યું.

સર્વેનું માનીએ તો ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનની ઉભરી શકે છે. આઠ સો લોકોમાંથી ભાજપને લોકોએ સૌથી વધુ વોટ આપ્યા છે.

elections-2014

આગામી મુખ્યમંત્રી કોણ?
વનઇન્ડિયાએ પોતાના સર્વેમાં પૂછ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી કઇ પાર્ટીમાંથી હશે. તેમાં 70 ટકાથી વધુ લોકોએ વોટ કરીને પોતાનું મંતવ્ય ભાજપના હકમાં વ્યક્ત કર્યું છે. 70 ટકા લોકોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીમાંથી જ હશે. સર્વેમાં ભાજપે કોંગ્રેસને પછાડીને બીજા નંબરે કરી દિધી છે. તો બીજી તરફ સ્થાનિક પાર્ટી શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તો છેલ્લા ક્રમે છે. શિવસેનાને 0.48 વોટ મળ્યા છે તો એનસીપીને 0.24 વોટ મળ્યા છે.

વિપક્ષી પાર્ટી કોણ હોઇ શકે
સર્વેમાં લગભગ 70 ટકા વોટ ભાજપને મળ્યા છે. બીજા નંબર પર કોંગ્રેસના મુખ્યમંત્રી બને એવું 17 ટકા લોકો ઇચ્છે છે. તેનાથી જે સ્થિતિ બનતી જોવા મળી રહી છે તેના આધાર પર સંભવત: કોંગ્રેસ પાર્ટી વિપક્ષી પાર્ટીની ભૂમિકા ભજવતાં ભવિષ્ય દેખાઇ રહ્યું છે.

English summary
Maharashtra assembly election survey: Maharashtra Chief minister will be from BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X