For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Maharashtra Assembly Elections 2019: રાજ ઠાકરેની પાર્ટી માત્ર એક સીટ પર જ આગળ

Maharashtra Assembly Elections 2019: રાજ ઠાકરેની પાર્ટી માત્ર એક સીટ પર જ આગળ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રની સત્તા પર કોણ કબજો કરશે એ ફેસલો આજે થઈ જશે. શરુઆતી વલણો મુજબ મહારાષ્ટ્રમાં એનડીએ આગળ ચાલી રહી છે. એવી ઉમ્મીદ છે કે એનડીએ ફરી એકવાર સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ પણ લગભગ બરાબરની ટક્કર આપી રહી છે. પરંતુ જો સૌથી ચોંકવનારી બાબત કોઈ હોય તો એ છે કે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાનું હજુ સુધી ખાતું પણ નથી ખુલ્યું. જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ભાજપ 164 સીટ પર ચૂંટણી લડી રહી છે, જેમાં તેના કમળના નિશાન પર ચૂંટણી લડી રહેલ નાના સહયોગી દળોના ઉમેદવાર પણ સામેલ છે.

raj thackeray

જ્યારે સહયોગી શિવસેનાએ 126 સીટ પર ઉમેદવારો ઉભા કર્યા છે. બીજી તરફ કોંગ્રેસે 147 અને સહયોગી એનસીપીએ 121 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. અન્ય દળોમાં રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નિર્માણ સનાએ 1010 ઉમેદવાર, ભાકપાએ 16, માકપાએ આઠ ઉમેદવાર ઉતાર્યા છે. બસપાએ 262 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. કુલ 400 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે. જો કે, વિપક્ષનું પ્રચાર અભિયાન નબળું રહ્યું હતું કેમ કે કોંગ્રેસ અને એનસીપી બંને આંતરીક ખેંચતાણ અને નેતાઓએ પાર્ટી છોડવાથી ખરાબ રીતે પ્રભાવિત હતી.

અગાઉ રાજ ઠાકરેએ આ વર્ષની લોકસભા ચૂંટણીમાં એવા સમયે ચોંકાવી દીધા હતા, જ્યારે તેમની પાર્ટી ચૂંટણી મેદાનમાં ન ઉતરવા છતાં સત્તારુઢ જનતા પાર્ટીના વિરુદ્ધ માહોલ બનાવવામાં એડીચોંટીનું જોર લગાવ્યું હતું. રાજની રેલીઓમાં પણ મોકલવામાં આવ્યાં હતાં. રાજે તે દરમિયાન 'લાવ રે વીડિયો' કાર્યક્રમના માધ્યમથી સરકાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: જાણો કોથરુડ વિધાનસભા સીટ વિશે બધું જમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: જાણો કોથરુડ વિધાનસભા સીટ વિશે બધું જ

English summary
Maharashtra Assembly Elections 2019: Raj thakrey's mns party is loosing badly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X