For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

Live: ઓછું મતદાન હોવા છતાં, ઉદ્ધવને જીતની આશા

By Kumar Dushyant

Google Oneindia Gujarati News

મુંબઇ, 15 ઓક્ટોબર: મહારાષ્ટ્રની બધી 288 સીટો પર મતદાન શરૂ થઇ ચૂક્યું છે. અહીંયા એક તરફ નરેન્દ્ર મોદીનો લિટમસ ટેસ્ટ થવાનો છે, તો બીજી તરફ શિવસેના અને મનસે જેવી પાર્ટીઓનું આ ભવિષ્ય નક્કી થશે કે હવે આગળ તેમનું અસિત્વ રહેશે કે નહી.

maharashtra-election

03:45 PM: મહારાષ્ટ્રમાં 3 વાગ્યા સુધી 42 ટકા મતદાન, મુંબઇમાં 37.5%, યવતમાલમાં 43.1%, ધૂલેમાં 40.3%, વર્ધામાં 41%, ઔરંગાબાદમાં 43%, સાંગલીમાં 52.59%, અંકોલામાં 36%, વાશિમમાં 39%, નાંદેડમાં 48%, બીડમાં 49%, પૂણેમાં 45%, સોલાપુરમાં 45%, ભંડારામાં 49 % અને નાંદેડમાં 48% મતદાન.

01:40 PM: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 1 વાગ્યા સુધી સતારામાં 34 ટકા, કોલ્હાપુરમાં 32 ટકા, યવતમાલમાં 29 ટકા, વાશિમમાં 25 ટકા અને મુંબઇમાં 21 ટકા મતદાન.

01:10 PM: મહરાષ્ટ્રમાં બપોરે 12 વાગ્યા સુધી 20 ટકા મતદાન.

11:45 AM: મહારાષ્ટ્ર મુંબઇમાં 13.6%, પૂણેમાં 10%, બારામતીમાં 10.4%, સાંગલીમાં 2%, કોલ્હાપુરમાં 24%, નાસિકમાં 10%, ગઢચિરૌલીમાં 34%, કસ્બાપેઠમાં 11%, સતારામાં 18.78%, વાશીમાં 15% અને ઔરંગાબાદમાં 21% મતદાન.

10.35 AM: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પોતાની પત્ની અને આદિત્ય ઠાકરે સાથે મતદાન કર્યું. ઉદ્ધવ ઠાકરેને આશા છે કે દિવસ દરમિયાન મતદાન વધશે અને તેમની પાર્ટીને જીત પ્રાપ્ત થશે.

11.35 AM: શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પોતાની પત્ની અને આદિત્ય ઠાકરે સાથે મતદાન કર્યું. ઉદ્ધવ ઠાકરેને આશા છે કે દિવસ દરમિયાન મતદાન વધશે અને તેમની પાર્ટીને જીત પ્રાપ્ત થશે.

I am sure the turnout will increase, I am sure Maharashtra will vote for the leaders they trust: Uddhav Thackeray, Shiv Sena
— ANI (@ANI_news) October 15, 2014

11.10 AM: પૂર્વ બીજેપી નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેએ બીડમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

Maharashtra Assembly polls: Pankaja Munde casts her vote in Beed pic.twitter.com/qCgOukSEn0
— ANI (@ANI_news) October 15, 2014

11.00 AM: મનસે પ્રમુખ રાજ ઠાકરે પણ પોતાનો વોટ આપ્યો. રાજ ઠાકરેને પુરી આશા છે કે તેમની પાર્ટીને મળશે સારા મત.

Maharashtra Assembly polls: Raj Thackeray arrives to cast his vote pic.twitter.com/LMoeqsBprJ
— ANI (@ANI_news) October 15, 2014

10.30 AM: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ મતદાન કર્યું અને સાથે દરેક નાગરિકને પોતાનો અધિકાર સમજાવવાની અપીલ કરી.

Every one should exercise their right to vote, it is really important for the nation: Sachin Tendulkar pic.twitter.com/CzsAZtsfsn
— ANI (@ANI_news) October 15, 2014

10.13 AM: પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કોંગ્રેસ પહેલા સ્થાન માટે લડી રહી છે. મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપ અને શિવસેના તથા અન્ય પાર્ટીઓ બીજા અને ત્રીજા સ્થાન પર રહેશે.

10.11 AM: કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે વોટ આપ્યા બાદ કહ્યું કે ભાજપને પૂર્ણ બહૂમત મળશે. રાષ્ટ્રની સાથે મહારાષ્ટ્ર પણ નંબર વન રહેશે.

10.00 AM: જાણવા મળ્યું છે કે બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દિલ્હીમાં છે, જો કે સાંજ સુધી પરત નહી ફરે તો આજે મતદાન કરશે નહી. તો બીજી તરફ અનિલ અંબાણીએ મતદાન કર્યું છે.

Maharashtra Assembly polls: Anil Ambani casts his vote in Mumbai pic.twitter.com/pT6TXNeh9j
— ANI (@ANI_news) October 15, 2014

9.30 AM: મુંબઇમાં સવારે 9 વાગ્યા સુધી 7.31% ટકા મતદાન થયું. તો બીજી તરફ વર્ધામાં 6 ટકા મતદાન થઇ ચૂક્યું છે.

9.00 AM: અભિનેતા અભિષેક બચ્ચન અને તેમની માતા જયા બચ્ચને મતદાન કર્યું છે. કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદે અને તમામ ફિલ્મી હસ્તિઓમાં રાહુલ બોસ, કુમાર તૌરાની, નિખિલ અડવાણી વોટ આપવા પહોંચ્યા.

I request my fellow citizens to come out and cast their votes,this is our right & duty: Abhishek Bachchan pic.twitter.com/KAtnfnSuph
— ANI (@ANI_news) October 15, 2014

8.23 AM: બારામતીથી એનસીપીના અજિત પવારે મતદાન કર્યું.

Maharashtra Assembly polls: Ajit Pawar casts his vote in Baramati pic.twitter.com/l5Gyl4s5lI
— ANI (@ANI_news) October 15, 2014

8.00 AM: મુંબઇ બાંદ્રા વેસ્ટથી અભિનેત્રી રેખાએ મતદાન કર્યું.

7.20 AM: ભાજપની પંકજા મુંડેએ કહ્યું કે તેમના પિતાએ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તનનું સપનું જોયું હતું અને આશા છે કે આ વખતે આ જરૂર પુરૂ થશે.

Change of power in Maharashtra was my father’s dream, ppl also want change, BJP will win with majority: Pankaja Munde pic.twitter.com/6aCTS2mi36
— ANI (@ANI_news) October 15, 2014

7.15 AM: ભાજપના વિનોદ તાવડેએ વોટ આપ્યો.

Maharashtra Assembly elections, Vinod Tawde (BJP) casts his vote in Mumbai pic.twitter.com/cvVpCextBt
— ANI (@ANI_news) October 15, 2014

7.10 AM: નાગપુર, મુંબઇ અને પૂણેથી મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકો ઘરમાંથી બહાર નિકળ્યા છે.

Maharashtra Assembly polls, MG Vaidya casts his vote in Nagpur pic.twitter.com/ndq4Zj7JBU
— ANI (@ANI_news) October 15, 2014

7.00 AM: મહારાષ્ટ્રમાં મતદાન શરૂ.

Queue of voters outside a polling booth in Pune (Maharashtra), voting underway pic.twitter.com/dJd54M4qBo
— ANI (@ANI_news) October 15, 2014

આ સિવાય રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ઉંટ તરફ બેસે છે તે આજે જનતા નક્કી કરશે. અમે તમારા માટે લાવ્યા છીએ લાઇવ અપડેટ. આ પેજને સમય-સમય પર રિફ્રેશ કરીને તમે તાજા અપડેટ પ્રાપ્ત કરી શકો છો.

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ગઠબંધનની સાથે કોંગ્રેસ અને એનસીપી માટે પણ મોટી પરિક્ષા છે.

English summary
Polling has been started in all districts of Maharashtra for Assembly Elections. Here are live updates in Hindi directly from Mumbai and other cities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X