Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: મતદાન કરવા પહોંચી આ દિગ્ગજ હસ્તીઓ, જુઓ Pics

આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે ત્યારે દિગ્ગજ હસ્તીઓ મતદાન કરવા પહોંચ્યા.

આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે. ભાજપ આ બંને રાજ્યોમાં ફરીથી સત્તા મેળવવા માટે કોશિશ કરી રહ્યુ છે. વળી, અન્ય પાર્ટીઓએ પણ જીત માટે આ વખતે કોઈ કસર નથી છોડી. જ્યાં મહારાષ્ટ્રમાં 288 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. વળી, હરિયાણામાં 90 સીટો માટે મતદાન થઈ રહ્યુ છે.

madhuri

માધુરી દીક્ષિત

gulzar

કવિ ગુલઝાર

fadanvees

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમના પત્ની અમૃતા ફડણવીસ

prem

પ્રેમ ચોપડા

mahesh bhupti

મહેશ ભૂપતિ અને તેની પત્ની લારા દત્તા

ravi kishan

રવિ કિશન

geeta phogat

ગીતા અને બબીતા ફોગાટ અને પરિવાર

kiran rao

કિરણ રાવ

aamir

આમિર ખાન

mohan bhagwat

મોહન ભાગવત

મતગણતરી 24 ઓક્ટોબરે થશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 288 સીટોવાળી વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ ખતમ થઈ રહ્યો છે. વળી, હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ બે નવેમ્બરનો રોજ ખતમ થઈ રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X