For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વહાર્ટસપ પર છોકરીઓના ફોટો મોકલીને ડીલ થતી હતી, 5 ધરપકડ

મહારાષ્ટ્રના પાલઘરમાં વહાર્ટસપ ઘ્વારા ચાલતા વેશ્યા વ્યવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ સોશ્યિલ મીડિયા ઘ્વારા ચલાવવામાં આવતું હતું.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પાલઘરમાં વહાર્ટસપ ઘ્વારા ચાલતા વેશ્યા વ્યવસાયનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ સોશ્યિલ મીડિયા ઘ્વારા ચલાવવામાં આવતું હતું. નકલી ગ્રાહક મોકલીને પોલીસે તેનો ભાંડો ફોડ્યો પૈસાની લાલચ આપીને મહિલાઓ પાસે વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે 4 વિવાહિત મહિલા અને એક એજેન્ટ મહિલાની ધરપકડ કરી છે.

sex racket

એજન્ટ મહિલાએ એક વહાર્ટસપ ગ્રુપ તૈયાર કર્યું હતું. આ ગ્રુપ ઘ્વારા તે પુરુષોને મહિલાઓના ફોટો મોકલીને તેમને આકર્ષિત કરતી હતી. આ મામલે પાલઘર પોલીસ ગૌરવ સિંહની વિશેષ ટીમના પોલીસે નિરીક્ષક મલ્હાર ઠેરાટ અને તેમના સહાયક નિરીક્ષક સુરેશ શિવદેને તેની જાણકારી મળી. ત્યારપછી તેમને પોલીસ મિત્રની મદદ ઘ્વારા નકલી ગ્રાહક તૈયાર કરીને નાલાસોપારામાં જાળ ફેલાવ્યું.

આ પણ વાંચો: સ્પામાં હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ, પોલીસને 5 થાઈ છોકરીઓ મળી

મહિલાના દોઢ હજાર અને એજન્ટ મહિલાના એક હજાર રૂપિયા કિંમત નક્કી કરવામાં આવી પરંતુ મહિલા વહાર્ટસપ ઘ્વારા જગ્યાની જાણકારી આપતી ના હતી. એજન્ટ મહિલા વારંવાર જગ્યા બદલી રહી હતી. પરંતુ પોલીસની મહિલાની ગતિવિધિ પર પુરેપુરી નજર હતી. આખરે નાલાસોપારા પાસે આવેલી રોયલ હોટેલ નજીક ખાલી મેદાનમાં મળવાનું નક્કી થયું. આ દરમિયાન પોલીસે છાપો મારીને મહિલા અને એજન્ટ મહિલાની ધરપકડ કરી લીધી.

આ પણ વાંચો: ત્રણ ફ્લેટમાં 30 છોકરીઓ બંધક હતી, જણાવી કાળી હકીકત

English summary
maharashtra police arrested five women in flesh trade racket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X