વિદ્યાર્થિનીએ શિક્ષકના ચહેરા પર ચપ્પલો મારી, જુઓ પિટાઈનો વિડિયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મહબોના ચરખારી કોતવાલી વિસ્તારમાં બીટીસીની વિદ્યાર્થીનીને કોચિંગના નામ પર 3000 રૂપિયાની છેતરપિંડી કરવાનું સરકારી શિક્ષકને મોંગું પડી ગયું. મોટી રકમ લીધાના ત્રણ મહિના પછી પણ કોચિંગ ન આપવાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીની તેમના સાથી સાથે મળીને ચપ્પલોથી પિટાઈ કરી. ભોગ બનનાર વિદ્યાર્થીની દ્વારા શાળાના શિક્ષકની બધાની વચ્ચે ચપ્પલોથી પિટાઈ કરી હતી. જ્યારે ભાગી જવાનો પ્રયાસ કર્યો ત્યારે જાગૃત વિદ્યાર્થીનીએ તેને પોલીસને આપ્યો. આ વિદ્યાર્થીનીની હિંમત અને નીડરતાથી સાથી વિદ્યાર્થીઓના હોંસલાને નવી ઉડાન મળી છે.

    વિધાર્થીનીએ શિક્ષકની બરાબર પિટાઈ કરી

    વિધાર્થીનીએ શિક્ષકની બરાબર પિટાઈ કરી

    મહોબો જીલ્લાના શિક્ષકને એક મર્દાનિએ બધાની વચ્ચે સબક શીખવાડ્યો. હકીકતમાં ચરખારી કોતવાલી ક્ષેત્ર રહેતો સરકારી શિક્ષક આલોક રાજપૂતની 3 મહિના પહેલા હમીરપુર જનપદ ના રાઠમાં રહેતી બીટીસી ની વિદ્યાર્થીની અપર્ણા સાથે મુલાકાત થઇ હતી. અપર્ણાને ત્રણ મહિનાની કોચિંગ આપવાના બદલામાં સરકારી શિક્ષકએ 3000 હજાર રૂપિયાની માંગ કરી હતી. વિદ્યાર્થીની અપર્ણા દ્વારા પૈસા આપ્યા પછી પણ શિક્ષક આલોક રાજપૂત તેને કોચિંગ ન આપતા હતા. અને વિદ્યાર્થીની દ્વારા આપવામાં આવેલી રકમ પણ પરત ન કરતો હતો.

    કોચિંગ માટે લીધા હતા 3000 રૂપિયા

    કોચિંગ માટે લીધા હતા 3000 રૂપિયા

    શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને સતામણી કરવાની વાત સામે આવી છે. આ બાબતને લઈને લગભગ ત્રણ મહિના વીતી ગયા પછી આજે અપર્ણા તેના એક સાથી સાથે જઈ રહી હતી ત્યારે શિક્ષક આલોકને જોયો. જ્યારે વિદ્યાર્થીનીએ તેની પાસે રૂ. 3,000 પરત કરવાની માગણી કરી, ત્યારે આલોક ગુસ્સે થઇ ગયો અને વિદ્યાર્થીની સાથે ગાળા-ગાળી કરવા લાગ્યો. થોડા સમય પછી આ બાબતે અકળાયેલી વિદ્યાર્થિનીએ પોતાના સાથી સાથે મળીને સરકારી શિક્ષક આલોકને પકડીને તેની બરાબર પિટાઈ કરી નાખી.

    પોલીસ કસ્ટડીમાં આરોપી શિક્ષક

    પોલીસ કસ્ટડીમાં આરોપી શિક્ષક

    વિદ્યાર્થીની દ્વારા શિક્ષકની પિટાઈ જોઈ લોકોની ભીડ જામી ગઈ. થોડા સમય પછી તરત પહોંચેલી પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી અને આ બાબતની તપાસ શરૂ કરી. તમે તસ્વીરોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીનીએ કેવી રીતે દોષિત શિક્ષકની બધાની વચ્ચે પિટાઈ કરી રહી છે. એક પછી એક ઘણી ચપ્પલોથી શિક્ષકની પિટાઈ થઇ રહી છે. વિદ્યાર્થીનીનો સાથી પણ તેને બરાબર મારી રહ્યો છે. આરોપી પોલીસની કસ્ટડીમાં છે.

    English summary
    mahoba student beat a teacher video goes viral

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more