બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, પ્લેટફોર્મ પર રોકાયા બાદ બજાર રિવસ્રિબલ લાઇન પર ગઇ સિયાલદહ એક્સપ્રેસ
બિહારમાં કેમુરમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અંહિયા પર ટ્રેન ભૂલથી રિવર્સિબલ લાઇન પર ચાલી ગઇ હતી. તેના પર 2 કિલોમટીર સુધી દોડતી રહી. રાહતની વાત એ છેકે, રિવર્સિબલ લાઇન પર કોઇ ટ્રેન આવી રહી નહોતી

જાણવા મળતી માહિતી અનુસાર જમ્મુ તાવી સિયાલયદહ એક્સપ્રેસને ભભુજા રોડ પર સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર રોકાણી હતી. પરંતુ બે રિવર્સિબલ લાઇન પર ચાલી ગઇ હતી. તેને જોઇને યાત્રીઓમાં હડકમ મચી ગયો હતો. કોઇને સમજ ના આવ્યપ કે, ત્યાં શુ થઇ રહ્યુ છે.
બીજી તરફ અંદાજે અઢી કલાક સુધી ટ્રેન ખોટી લાઇન પર ઉભી રહી હતી. જેનાથી રેલવેના ઉચ્ચ અધિકારીઓમાં હડકમ મચી ગયો હતો. આ સાથે જ યાત્રીઓમાં પણ હંગામો શરુ થઇ ગયો હતો તમામ બાલાસોર દુર્ઘટનાનું ઉદાહરણ આપી રહ્યા હતા. હાલમાં સ્ટેશન પર ઉચ્ચ અધિકારીઓ અને આરપીએફના જવાનો આવીને યાત્રીઓને સમજાવ્યા હતા .












Click it and Unblock the Notifications
