શા માટે મોદીને નથી કરી શકતા ફોલો? જાણો અજય માકનની મજબૂરી
નવી દિલ્હી, 6 ડિસેમ્બરઃ કોંગ્રેસની મીડિયા શાખાના પ્રમુખ અજય માકણ ટ્વિટર પર સુષ્મા સ્વરાજ અથવા રવિશંકર પ્રસાદને ફોલો કરવા માગે છે. તેમનું કહેવું છે કે, પરંતુ હાલની રાજકિય પરિસ્થિતિમાં આ કરવું અશક્ય નથી. હું જાણવા માગુ છું કે નરેન્દ્ર મોદી શું ટ્વીટ કરી રહ્યા છે, પંરતુ જો હું તેમને ટ્વિટરમાં ફોલો કરવા લાગીશ તો મીડિયા એ વાતને ચગાવશે, તેથી આજનુ રાજકારણ તેની પરવાનગી આપતુ નથી.

અજય માકણે દાવો કર્યો છે કે, નવી દિલ્હી બેઠકથી શીલા ચૂંટણી જીતશે અને ચોથીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનશે. દિગ્ગીના નિવેદન પર તેઓ બોલ્યા કે છ મહિનાથી દિગ્વિજય સિંહના તમામ નિવેદન પાર્ટી લાઇન અનુસાર છે.












Click it and Unblock the Notifications
