મમતાનો પડકાર, હિંમત હોય તો મને મારીને બતાવે નક્સલી

નક્સલીઓને પડકાર ફેંકતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તે બંદૂકોથી ડરતી નથી. જો બંદૂકધારીઓમાં એટલી હિંમત હોય તો મને નિશાન બનાવી બતાવે. અત્રે ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી પહેલાંથી કહ્યું હતું કે માઓવાદીએ તેમની હત્યાનું કાવતરું રચ્યું છે. એક પંચાયત ચુંટણીની સભાને સંબોધિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે જ્યારે મે જગલમહલ આવવાની યોજના બનાવી તો મને કહેવામાં આવ્યું હતું કે માઓવાદીઓને તેમને મારવાની યોજના બનાવી છે.
મમતા બેનર્જીએ તેમને ચુંટણી મંચ પરથી લલકારતાં કહ્યું હતું કે જો નક્સલીઓ મને મારવાની યોજના બનાવી રહ્યાં છે તો હું માઓવાદીઓને પડકાર ફેકુ છું કે તેમનામાં સાહસ હોય તો મને મારીને બતાવે. નિડર મમતા બેનર્જીએ કહ્યું હતું કે નક્સલી મને એ જણાવે કે તે મને ક્યારે અને ક્યાં મારવા માંગે છે, હું ત્યાં પહોંચી જઇશ. મમતા બેનર્જી કહ્યું હતું કે જો માઓવાદી સામાન્ય જીવનમાં પરત ફરવા માંગે છે તો સરકાર તેમની મદદ કરશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ








Click it and Unblock the Notifications
