For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કળિયુગ! સગીર દીકરા સાથે સોતેલી મા કરતી હતી આવું ગંદુ કામ, ખુલાસો થતાં જ...

કળિયુગ! સગીર દીકરા સાથે સોતેલી મા કરતી હતી આવું ગંદુ કામ, ખુલાસો થતાં જ...

By Staff
|
Google Oneindia Gujarati News

હલ્દ્વાનીઃ ઉત્તરાખંડના હલદ્વાની જિલ્લાથી મા અને દીકરાના સંબંધોને કલંકિત અને શર્મસાર કરી મૂકતી ઘટના સામે આવી છે, જે સાંભળી તમે પણ તમારું માથું પકડી લેશો. જણાવી દઇએ કે અહીં એક સોતેલી માતા પર સગીર દીકરાએ ગંભીર આરોપો લગાવ્યો છે. આરોપ છે કે તેની સોતેલી મા શારીરિક સંબંધ બનાવવા માટે તેનું શોષણ કરતી હતી અને પાછલા 2 મહિનાથી જબરદસ્તી તેની સાથે સંબંધ બાંધી રહી હતી. બાળકના પિતા તરફથી આ મામલે 323 અને 504 જેજે એક્ટ (સગીર અધિનિયમ) અને પૉક્સો એક્ટ અંતર્ગત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

થયો ખુલાસો

થયો ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ મુજબભોટિયા પડાવ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રહેતા એક શખ્સની પત્નીનું મોત થયું હતું. પહેલી પત્નીથી તેને 14 વર્ષનો દીકરો પણ છે. એસએસઆઇ કશ્મીર સિંહે જણાવ્યું કે પહેલી પત્નીના મોતના છ મહિના બાદ શખ્સે બીજાં લગ્ન કર્યાં હતાં.

વિવાદ થતાં બધું સામે આવ્યું

વિવાદ થતાં બધું સામે આવ્યું

થોડા દિવસો પહેલાં જ કોઇ વાતને લઇ બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ થવા પર શખ્સની બીજી પત્નીએ શોષણનો આરોપ લગાવતાં મહિલા હેલ્પલાઇનમાં લેખિતમાં ફરિયાદ કરી. જે બાદ તે પોતાના માવતર ચાલી ગઇ.

દીકરા સાથે આવું ગંદુ કામ કરતી

દીકરા સાથે આવું ગંદુ કામ કરતી

આ દરમિયાન સોતેલી મા માવતર ચાલી ગયા બાદ તેનો 14 વર્ષનો દીકરો ગુમસુમ રહેવા લાગ્યો. જ્યારે પિતાએ તેન ગુમસુમ થવાનું કારણ પૂછ્યું તો તેણે પતાના આપવીતી સંભળાવી. જે સાંભળી છોકરાના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ. જે બાદ તેણે પોલીસ સ્ટેશને જઇ પતાની બીજી પત્ની પર શારીરિક સંબંધ બનાવવા માટે દીકરાનું શોષણ કરતી હોવાના આરોપ અંતર્ગત કેસ નોંધાવ્યો. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે.

બૉયકૉટથી બચવા માટે ચીની એપ TikTokનો નવો પ્લાન, લોગોમાં તિરંગો લગાવ્યોબૉયકૉટથી બચવા માટે ચીની એપ TikTokનો નવો પ્લાન, લોગોમાં તિરંગો લગાવ્યો

English summary
man files complaint against her wife for atrocities on minor step-son
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X