પતિએ પ્રેમી સાથે કરાવ્યા પત્નીના લગ્ન, ખુશીથી વિદાઈ કરી

જો કોઈ પતિ જ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવે તેવું આપણે ખાલી ફિલ્મોમાં જ જોયું હશે.

જો કોઈ પતિ જ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવે તેવું આપણે ખાલી ફિલ્મોમાં જ જોયું હશે. પરંતુ રિયલ લાઈફમાં આવું ક્યારેય પણ જોયું નહીં હોય. આજે અમે તમને એક એવી જ પ્રેમ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પતિએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા અને તેમને ખુશી ખુશી વિદાય પણ આપી. આ લગ્નનું સાક્ષી આખું ગામ બન્યું. હાલમાં આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

વર્ષ 2017 દરમિયાન પપ્પુ અને કરિશ્માના લગ્ન થયા હતા

વર્ષ 2017 દરમિયાન પપ્પુ અને કરિશ્માના લગ્ન થયા હતા

ફિલ્મી સ્ટાઇલની આ પ્રેમ કહાની ગયા જિલ્લાના ઉતલી ગામની છે. જ્યાં પપ્પુ યાદવના લગ્ન કરિશ્મા સાથે વર્ષ 2017 દરમિયાન થયા હતા. એક વર્ષમાં પરિસ્થિતિ એવી બની કે તેને પોતાના પરિવાર અને ગામલોકો સાથે મળીને પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. પપ્પુના પરિવાર અને ગામલોકો ઘ્વારા કરિશ્માના લગ્ન તેના પ્રેમી પંકજ સાથે કરાવી દેવામાં આવ્યા.

ખોવાયેલી રહેતી હતી દુલ્હન

ખોવાયેલી રહેતી હતી દુલ્હન

પપ્પુની માતા પાર્વતી દેવી ઘ્વારા જણાવ્યા અનુસાર તેમની વહુ કરિશ્મા લગ્ન કરીને આવ્યા પછી ખોવાયેલી રહેતી હતી. જયારે તેમને ખબર પડી કે તેના પતિને બદલે બીજા યુવકને પસંદ કરે છે ત્યારે પપ્પુ અને તેના પરિવારે ખુશી ખુશી તેમના લગ્ન કરાવી દેવાની સહમતી આપી. કરિશ્માના લગ્ન થતા પહેલા જ પંકજ અને કરિશ્માનો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. કરિશ્માના લગ્ન થયા પછી પણ બંને એકબીજાને ભૂલી શક્યા નહીં. પંકજ સંતાઈને કરિશ્માના સસુરાલ આવતો અને બંને વચ્ચે ફોન પર પણ વાતો થતી હતી.

પતિએ કરાવ્યા પત્નીના લગ્ન

પતિએ કરાવ્યા પત્નીના લગ્ન

મંગળવારે રાત્રે પ્રેમી પંકજ પોતાની પ્રેમિકા કરિશ્માને મળવા માટે તેના સસુરાલ પહોંચ્યો. ત્યારે ગામના લોકો ઘ્વારા તેને પડકી લેવામાં આવ્યો અને તેની જોરદાર ધુલાઈ કરવામાં આવી. ત્યારપછી ગામમાં પંચાયત શરૂ થયી તેમાં પતિ, પત્ની અને પ્રેમી સાથે સાથે પરિવાર ની સલાહ પણ લેવામાં આવી અને બંનેના લગ્ન મંદિરમાં કરાવી દેવામાં આવ્યા. આખા ગામ ઘ્વારા કરિશ્મા અને પંકજને વિદાઈ કરવામાં આવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X