રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી મનમોહનસિંહની મુલાકાત

જો કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેની આ બેઠક અંગે કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી. બેઠકમાં કયા-કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ એ અંગે હજુ સુધી ગુપ્તતા રાખવામાં આવી છે.
આ તમામ બાબતો અંગે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, તૃણમૂલ કોંગ્રેસ અને દ્રમુકના કેટલાક સભ્યો દ્વારા મંત્રીમંડળમાંથી રાજીનામું આપવામાં આવ્યા બાદ ઘણા સ્થાનો ખાલી થયા છે. તેથી તેમને ભરવ માટે જલદી મંત્રી પરિષદમાં મોટા ફેરબદલ થઇ શકે છે.












Click it and Unblock the Notifications
