For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીનો આજ દિલ્હીમાં રોડો શો, કેટલાક રસ્તા કરાયા બધ, અમુક રૂટ ડાયવર્ટ

દિલ્હીમાં આજે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળશે જેમા સમગ્ર દેશમાથી ભાજપના કાર્યકર્તા હજર રહેશે તેને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેતા પહેલા પ્રધાનમંત્રી આજે દિલ્હીમાં એક રોડ શો પણ કરશે. જેને જોતા દિલ્હીના ટ્રાફિકમાં બદલાવ કરવામાં આવ્યો છે. આજથી દરેક સ્કુલ ફરી ખુલી રહ્યા છે. એવામાં મોદીના રોડ શોને જોતા દિલ્હી પોલીસ ટ્રાફિક પોલીસે એડવાયજરી બહાર પાડી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે, અમુક સડક બંધ રહેશે. જ્યારે અમુક રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર 3 વાગ્યે રોડ શો કરશે.

NARENDRA MODI

દિલ્હી ટ્રાફિક પોલીસની એડવાયજરીમાં કહેવામા આવ્યુ છે કે, પોર્લિયામેટ ટ્રીટની અમુક સડક બંધ રહેશે. આ બપોરના 5 વાગ્યા સુધી બધ રહેશે. લોકોને કહેવામાં આવ્યુ છે કે, આ રસ્તા પરથી ના પસાર થાય

બાબા ખડગ સિંહ માર્ગ
કનાટ પ્લેસ
શંકર રોડ
મિંટો રોડ
મંદિર માર્ગ
બારાખંબા રોડ
પંચકુઇયા રોડ
રાયસીના રોડ
ટોલસ્ટોય રોડ
જનપથ
ફિરોજાશાહ રોડ
ડીજીબી રોડ
ચેમ્સફોર્ડ રોડ
ભાઇવીર સિંહ માર્ગ
ડીડીયૂ માર્ગ
રંજીત સિંહ માર્ગ ફ્લાઇઓવર
તાકટોરા રોડ
પંડિત પંત માર્ગ

આ રૂટ બદલવામાં આવ્યો છે

ગુરુદ્વારા રકાબ ગાંજ
જંતર મંતર રોડ જંક્શન
સંસદ માર્ગ જંકંશન
કેજી માર્ગ જંક્શન

આ રસ્તા રહેશે બંધ

જનપથથી સંસદ માર્ગ
રેલ ભવનતી સંસદ માર્ગ
જંતર મંતર રોડ
બંગલા સાહિબ લેન

English summary
Many roads were closed due to PM's road show in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X